ચાલ કહું આજે તને ( પ્રેમ પત્ર )

by Akshay Vanra in Gujarati Letter

આમ તો મેં આજ પહેલા આવું કંઈ પણ લખ્યું નથી કોઈ માટે, પણ આજે તારા માટે લખી રહ્યો છું. લખવાં પાછળ પણ કોઈ એવું ખાસ મોટું કારણ તો નથી જ. ઉછેર અને સુંદર ફૂલો માટે નાના છોડને જેમ પાણી ...Read More