#KNOWN - 6 by Leena Patgir in Gujarati Horror Stories PDF

#KNOWN - 6

by Leena Patgir Verified icon in Gujarati Horror Stories

બિલાડી ખુશ થઈને તે દૂધ પીતી હતી ત્યાંજ અચાનક અનન્યાએ બિલાડીના ગળા પાસે જોરથી પોતાના હાથની ભીંસ વધારી. બિલાડી તેનાથી બચવાં તરફડીયા મારે ત્યાંજ અનન્યાએ તેના બીજા હાથથી બિલાડીને દબોચીને જોરથી પ્લેટફોર્મ પર ઘા કરી દીધી. બિલાડી પોતાના બચાવમાં ...Read More