બાર ડાન્સર - 4 Vibhavari Varma દ્વારા Women Focused માં ગુજરાતી પીડીએફ

Baar Dancer - 4 book and story is written by Vibhavari Varma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Baar Dancer - 4 is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

બાર ડાન્સર - 4

by Vibhavari Varma Matrubharti Verified in Gujarati Women Focused

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 4 સવાર ધૂંધળી હતી. બસ્તીમાં પાણી ઓસર્યા હતાં પણ જેટલાં હતાં એ જાણે લાંબી સોડ તાણીને ગલીમાં એદીની જેમ પડ્યા હતા. પાર્વતી એની સાંઠિકડા જેવી દીકરી જમુનાને ઉપાડીને નજીકની સરકારી હૉસ્પિટલે લઈ ગઈ. ...Read More