શાયરી અને વિચાર (ભાગ - ૨)

by Rudrarajsinh in Gujarati Poems

સમય મળ્યો છે જોવા દુનિયામાં સગપણ,લોકો વ્યસ્ત છે આ onlineની દુનિયામાં.સૂર્ય ઉદય થાય છે ક્યારે એ કોને ખબર છે!સૂર્ય આથમી જાય ક્યારે એ કોને ખબર છે!લી. રુદ્ર રાજ સિંહ********************************************વિરોધ ની છે આ જબરજસ્ત રીત.....,વૃક્ષો હતા એટલે જ,કાપો ત્યાં કુંપણો ...Read More