હાઈકુ સંગ્રહ (ભાગ-૧)

by Sagar Vaishnav in Gujarati Poems

હાઈકુ અથવા સત્તરાક્ષરી એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. આપણે ગુજરાતીમાં હૈકુ અથવા હાઈકુ એમ બંને ...Read More