ekta by Sujal Patel in Gujarati Children Stories PDF

એકતા

by Sujal Patel in Gujarati Children Stories

ઘનઘોર જંગલની બહાર એક દિવસ ભયાનક આગ લાગી.ધીમે-ધીમે આગ જંગલ તરફ આગળ વધી રહી હતી.આગ એટલી વિકરાળ હતી કે જંગલમાં વસતા સૌ પશુ, પંખી અને પ્રાણીઓ તહસ મહસ થઈ પોતાના કુટુંબ કબીલા સાથે પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગી ...Read More