એક અડધી રાતનો સમય - 6 Deeps Gadhvi દ્વારા Horror Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Horror Stories Books એક અડધી રાતનો સમય - 6 Ek Adadhi Raat No Samay part - 6 book and story is written by deeps gadhvi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Adadhi Raat No Samay part - 6 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક અડધી રાતનો સમય - 6 by Deeps Gadhvi in Gujarati Horror Stories (13) 1.1k 2.6k મન માં ને મન માં હજરો વિચાર ચાલી રહ્યાં હતા,એમાં મારી કાર નું બેલેન્સ બગડીયું અને ગાડિ રોડ ની નીચે ઉતરી ને ઝાડ સાથે અથડાઈ અને જ્યારે આંખો ખોલી તો સિવીલ હોસ્પિટલ માં પડ્યો હતો, રાગિણી,મમ્મી અને પપ્પા,ચાર્લી,આ બધા ...Read Moreભાન માં આવાની રાહ જોતા હતા,અને જેવો હું ભાન માં આવ્યો એટલે મમ્મી મારી નજીક આવ્યાં અને બોલ્યા,બેટા તું આમ કાર ચલાવીશ તો અમારુ શું થાશે,કમસે કમ કાર નો તો વિચાર કરવો તો.... મમ્મી એ મજાક કરીને મને હસવા લાગ્યા,અને પપ્પા એ હિંમત આપી,અને ચાર્લી મારી બાજું માં આવ્યો અને બોલ્યો,તો કેવી રહિ તમારી મિટીંગ...??? એક દમ ફર્સ્ટ ક્લાસ, હા Read Less Read Full Story Download on Mobile એક અડધી રાતનો સમય - 6 એક અડધી રાતનો સમય - Novels by Deeps Gadhvi in Gujarati Horror Stories (187) 12.1k 31.5k Free Novels by Deeps Gadhvi More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything