કાવ્યસંગ્રહ - 1

by Birva in Gujarati Poems

કોરોના જેવી મહામારીના સમયમાં થતી વિશ્વપ્રાર્થનાસદ્દભાવનાલાખો લોકોની હણાઈ ગયેલી જિંદગી પરકોઈ સાંત્વનારૂપી બે શબ્દો કહી જાયએ અવસર બધા ને મળેપાયમાલ થઇ જતી સંપત્તિ ને કરોડો નું થતું નુકસાનમાંઆર્થિક રીતે કોઈ સહારો મળી જાયએવી તક બધાને મળેશારીરિક પીડાથી પીડાતા ને ...Read More