છોકરીઓ શુ છે? સાપ નો ભારો કે તુલસી નો ક્યારો?

by Shreya Parmar in Gujarati Motivational Stories

શુ છે આ દીકરી?દીકરી વ્હાલ નો દરીયો છે.દરેક પિતાનું હૈયુ છે આ દીકરી,માં નું કાળજું છે આ દીકરી.આજ ની સદી માં જે દીકરા નથી કરી શકતા તે એક દીકરી કરી બતાવતી હોય છે.પરંતુ બધા એટલા નસીબદાર નથી હોતા કેમ ...Read More