નિર્દોષ - તલાશ સત્યની - 5

by Urmi Chauhan Matrubharti Verified in Gujarati Detective stories

એક નવી સવાર થાય છે... વિજય પણ તૈયાર છે આ કેસ ના અંતિમ ભાગ તરફ જવા અને આરોપી ને કોર્ટ સામે લાવી સજા આપવા માટે...આ કેસમાં પેહલી વાર વિજય કઈ પણ શંકા વગર કોર્ટ જાય છે. કોર્ટ ની કાર્યવાહી ...Read More