Nordhosh - 5 books and stories free download online pdf in Gujarati

નિર્દોષ - તલાશ સત્યની - 5

એક નવી સવાર થાય છે... વિજય પણ તૈયાર છે આ કેસ ના અંતિમ ભાગ તરફ જવા અને આરોપી ને કોર્ટ સામે લાવી સજા આપવા માટે...આ કેસમાં પેહલી વાર વિજય કઈ પણ શંકા વગર કોર્ટ જાય છે. કોર્ટ ની કાર્યવાહી ચાલું થાય છે.ન્યાયાધીશ કાર્યવાહી ચાલુ કરવા કહે છે..


રુબી : ન્યાયાધીશ ..કાલે જે કિશોરે કર્યું એ બાદ હવે ક્યાં સાબૂત ની વાર છે..તેને ભરી અદાલત માં મારા ઉપર હૂમલો કર્યો...કરણ કે હું એનું સત્ય અદાલત સામે આવીને એને સજા આપવા માંગતી હતી..


કિશોર : મેં કઈ નહિ કર્યું...please મારો વિશ્વાસ કરો....


ન્યાયાધીશ : વિજય ..તમે કઈ દલીલ પેશ કરવા માંગો છો..

વિજય : જી હા સર.....પણ એ પેહલા હું કોઈ મેં બોલવા માંગુ છું...

ન્યાયાધીશ : હા ..બોલાવી શકો છો..

વિજય : હું Dr. રાજીવ ને બોલવા માંગુ છું..

ન્યાયાધીશ : Dr. રાજીવ આવી જાય..

વિજય : Dr. રાજીવ એક હિપ્નોટિસમ એક્સપોર્ટ છે...સંમોહિત કરવાના કળા માં પારંગત છે...તમે હિપ્નોટિસમ વિશે કઈ જણાવશો કોર્ટ માં રાજીવ..

Dr. રાજીવ : જી સર... હિપ્નોટિસમ માં કોઈને પણ વશ માં કરી શકાય છે...અહીં સુધી કે કોઈ પણ વ્યક્તિ ના સંપર્ક માં રહ્યો વગર કે માત્ર વખત સંમોહિત કરી છે...એના મજગ માં કોઈ સિંગનલ સેટ કરીને ગમે ત્યારે ગમે તે કામ કરવી શકાય છે...

વિજય : રુબી તમે મારા એક પ્રયોગ નો હિસ્સો બની શકો છો..?

રુબી :ઓક..પણ કોર્ટ માં આ નાટક કરવાનો કોઈ અર્થ...તમે શું કામ કોર્ટ નો ટાઈમ વેસ્ટ કરવા માંગો છો...?

વિજય : એ તો તમને થોડી વાર માં સમજાઈ જશે...please

રુબી : ok..

વિજય : Dr. રાજીવ Please આવો..

Dr. રાજીવ કતઘરા માથી નીચે આવે છે ને નીચે રુબી સામે જઇને ઉભા રહે છે..Dr. રાજીવ એક ચૈન કે જેમાં મોટું પેન્ડલ છે તે રુબી સામે લાવે છે અને આમ તેમ ફેરવે છે..અને રુબી ને તે પેન્ડલ ધ્યાન થી જોવા કહે છે..જોત જોતા માં રુબી હિપ્નોટાઇઝ થાય છે...તે જે Dr. રાજીવ કહે તેમ કરે છે...

Dr. રાજીવ : રુબી હવે તમે મારા કંટ્રોલ માં છો જે હું કહીશ તે તમારે કરવું પડશે...આ પેન વડે વિજય પર હુમલો કરો...

આ સાંભળતા કોર્ટ માં બેઠેલા બધા ચોકી જાય છે.. બધા એક બીજા ની સામે જોવે છે..આ બાજુ રુબી ટેબલ પર પડેલી પેન લઇ વિજય પર હુમલો કરવા આગળ વધે છે...રુબી વિજય ની પાસે જઈ હુમલો કરે છે કે Dr. રાજીવ હિપ્નોટિસમ ની અસર દૂર કરે છે...

રુબી હોશ માં આવે છે..તે પોતના હાથ માં પેન જોવે છે..ને આ પેન એવી રીતે પકડેલી જોવે છે કે જે રીતે તે વિજય પર હુમલો કરતી હતી...

વિજય : રુબી તમે મને મારવાની કોશિશ કેમ કરી..?

રુબી: ( એ કઈ વિચારી શકતી નથી એ મુંઝવણમાં છે..) મેં કઈ નહિ કર્યું..ખબર નહિ આ પેન મારા હાથ માં કાઈ રીતે આવી ...

વિજય : Dr. રાજીવ તમે કતઘરા માં આવી જાવ...

ન્યાયાધીશ : આ બધું શુ છે..વિજય આ બધું કરવા પાછળનું કારણ શુ છે...?

વિજય: ન્યાયાધીશ આ બધું કરવા બદલ હું માફી માંગુ છું..પણ મને મારી વાત કહેવા માટે આ બધું કરવું જરૂરી હતું..અહીં રુબી એ મારા ઉપર હુમલો કર્યો પણ એમને કઇ ખબર જ નથી. કારણ કે એમને મારી ઉપર હુમલો પોતના ના નિયંત્રણ માં રહીને નથી કર્યો..એમને Dr. રાજીવ દ્રારા કંટ્રોલ કરવમાં આવી હતી અને જેમ રાજીવે કહ્યું તેમ રુબીજી કર્યું...

આ કેસ માં પણ કઈ આમ જ છે...કિશોર ને કોઈ ના દ્રારા કંટ્રોલ કરવમાં આવ્યો હતો...કોઈએ એને હિપ્નોટિસમ કરી ને ખૂન કરાવ્યું છે...

રુબી : અને એ કોણ છે...


વિજય : કિશોર અને રવિના જાણ પહેચાન માંથી જ કોઈ છે..

રુબી : કોણ પણ...?


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆◆◆


આ ખૂની કોણ છે.....જાણવા માંગો છો... એ તો આગળ ના ભાગ માં જ ખબર પડશે..ત્યાં સુધી વાંચતા કરો...

Thank you...