સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-44

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Love Stories

સ્કાય હેઝ નો લીમીટપ્રકરણ-44 મલ્લિકા પોતાનાં અને મોહીતનાં ભૂતકાળમાં સરી ગઇ હતી મોહીતને એણે માનસીક બરોબર તૈયાર કરેલો ઇન્ડીયા જતાં પહેલાં છતાં એને સુસુપ્ત ભય રહેતો કે એનાં પેરેન્ટસ પાસે જઇને એમનાંમાં આવીને ફરી તો નહીં જાયને એટલે પહેલેથી ...Read More