ઘડતર - વાર્તા 2 - મોબાઈલ છોકરો

by Mittal Shah in Gujarati Short Stories

બીજા દિવસની રાત્રે અનંત અને આસ્થા લડતાં લડતાં રૂમમાં આવ્યા. બંને વચ્ચે હજુ ઝઘડો ચાલુ જ હતો. આસ્થા બોલી કે, "ભાઈ તારી પાસે મોબાઈલ મમ્મી અને પપ્પાએ લઈ આપેલ છે. એટલે તારે મારી જોડે શેર કરવો તો પડે જ. ...Read More