ha hu radu chhu by Vivek Patel in Gujarati Letter PDF

હા હું રડું છું

by Vivek Patel in Gujarati Letter

હા હું રડું છું,મને તું યાદ આવે છે એટલે અને મને તારો સાથ ગમે છે.હા હું રડું છું,મને આપણી મસ્તી બવ યાદ આવે છે.હા હું રડું છું,આપણે સાથે હોઈ ત્યારે દુનિયા ભૂલી જવાની મઝા બવ યાદ આવે છે.હા હું ...Read More