મારો કાવ્ય ઝરૂખો ભાગ - 01 Hiren Manharlal Vora દ્વારા Poems માં ગુજરાતી પીડીએફ

My poem - part 01 book and story is written by Hiren Manharlal Vora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My poem - part 01 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

મારો કાવ્ય ઝરૂખો ભાગ - 01

by Hiren Manharlal Vora Matrubharti Verified in Gujarati Poems

કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના દર્શન થાય ઝરૂખેસૂર્યાસ્ત નો નજારો જોવા મળે ઝરૂખેમીઠા તાપની મજા આવે ઝરૂખેચાંદતારા ની શીતળતા ઝરૂખેઆકાશમાં વિહંગાવલોકન કરાવે ઝરૂખો બહાર ની ...Read More