દાન દાન દાન

by Ashish in Gujarati Spiritual Stories

દાન નો મહિમાપ્રિય પરિવારજનો,દાન એટલે પીડિત, શોષિત, વંચિત અને જરૂરિયાતમંદ ની સાથે ઉભા રહેવું, સાથ આપવો, સથવારો આપવો અને સધિયારો આપવો. દાન એટલે સમૃદ્ધિ, સંપત્તિ અને આનંદ ની ઉચિત વહેચણી. દાન શબ્દ સંસ્કૃત ની "દા" ધાતુ ઉપરથી બન્યો છે. ...Read More