મારો કાવ્ય ઝરૂખો ભાગ : 03

by Hiren Manharlal Vora in Gujarati Poems

કાવ્ય 1વીતી ગયેલી ક્ષણો નો જીર્ણોદ્ધાર....એક નાનો પ્રયાસ મારી કલમે થી ... ? ? ?જીવતા જીવે માણવી હતી બચપણ ને યૌવન ની વીતી ગયેલી ક્ષણો ફરી ફરી મારે,કરવી હતી બચપણ ની બિન્દાસ તોફાન મસ્તી ફરી ફરી મારે,વાંચવી હતી ઘણી ...Read More