સમયની મોસમ - ડૉ. સ્મિતા ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Poems

૧. સમયની મોસમ મૃત્યુના સમાચાર ન આપો મને, રોજે રોજ ટૂકડે ટૂકડે મરું જ છું પાનખર પછી ભલે હોય વસંત, સમયની મોસમમાં રોજ ખરું જ છું. કિનારાને નથી હોતો કોઇ કિનારો, કિનારેથી સામે છેડે રોજ તરું ...Read More