કાવ્ય સંગ્રહ - 2

by Ronak Joshi in Gujarati Poems

7. "કયારે શીખશું?" સંબંધો વાવી તો શકીશું પરંતુ એની માવજત કરતા ક્યારે શીખીશું? જીભ થી મીઠા શબ્દો તો બોલી શકીશુ પરંતુ દિલથી સાચા શબ્દો બોલતા ક્યારે શીખીશું? કોઈને ઠેસ તો પળવારમાં પહોંચાડી શકીશું પરંતુ એના ખભે હાથ મુકી ટેકો ...Read More