મન - ઉપવન - ડૉ. સ્મિતા ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Poems

૧. મન-ઉપવન મનનાં પ્રાંગણમાં ઘૂમવા ગઇ, વિચારોનું લીલુંછમ ઘાસ, પ્રેમની ભીની ભીની માટી લાગણીઓનું જળ તન-મનને શાતા સાથે અજબની તાજગી આપી ગયાં. સવારના ગુલાબી કિરણોમાં ખિલેલા વિશ્વાસના ફૂલોને પૂછ્યું, તને અવિશ્વાસના કાંટાં ક્યારે ઊગ્યા? છોડની શંકાની કાંટાળી ...Read More