પાનખરની વસંત - ડૉ. સ્મિતા ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Poems

૧. પાનખરની વસંત મને પાનખરની વસંત ખીલી છે, કાયમ મેં પીળાશને જ ઝીલી છે. આવ્યા એ બધાએ લડાવ્યા પૅચ, પતંગની એ દોર જરા ઢીલી છે. અગનમાં લૂખ્ખું ભલે ભડભડ બળે, પણ એ ડાળી હજુ સહેજ લીલી ...Read More