મારા આકાશમાં મારી અગાસી

by C.D.karmshiyani in Gujarati Short Stories

..."મારી અગાશીનું આકાશ..." **************.......ધરતીકંપ પહેલા મારુ ઘર નળીયા વાળું હતું. વિલાયતી નળીયા.. એ અગાઉ દેશી નળીયા ને વહાણની જેમ વળી ગયેલો મકાનનો એ માચડો..એમ રહ્યા ને ..મોજ થી રહ્યા..અને આ દેશી નડિયાની મોજ ..માંથી વિલાયતી નાળિયામાં ...Read More