A sea of emotions by anjana Vegda in Gujarati Poems PDF

લાગણીનો દરિયો

by anjana Vegda in Gujarati Poems

મારી કવિતાની પંક્તિ્ઓ અહી રજૂ કરું છું. આપ સૌને પસંંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ખોબો ભરીને સુખ મળેને દુઃખના મળે તે દરિયા.અશ્રુઓના સ્ત્રોતો વહીઆંખના કિનારે મળ્યા.જૂજ હતી ઝંખનાઓસહેજ હતા સપનાઓ.કોણ મળ્યું હશે સામે ?પાંપણ થી પાછા વળ્યાં. ...Read More