હું જ મારો શાંતિદૂત..

by Harry Solanki in Gujarati Short Stories

શહેરના મધ્યમાં એક ચોકમાં એક વૃદ્ધ વ્યક્તિ સુમસામ સડકને જોઈ રહ્યો હતો.અને વિચારોમાં ખોવાય ગયો...એક સમય હતો આ શેરી અને રસ્તાઓ ધમધમતા હતા એ જ રસ્તાઓ આજે ધૂળની ડમરીઓ ઉડાડી રહ્યા હતા..... શું થયુ હશે આ શહેરને ...???? કેમ ...Read More