મારી કવિતાઓ મારા વિચારો

by Shital Matrubharti Verified in Gujarati Poems

કવિતા - ૧છું હું તે જ ઈશ્વરનું અસ્તિત્વ ;છતાં તેનાં અસ્તિત્વને વિચારૂં છું.છું હું તેના જ અસ્તિત્વનો એક ભાગ ;છતાં તેના અસ્તિત્વને નકારૂં છું.જાણું છું કે તે છે સર્વમાં વ્યાપ્ત ;છતાં હું મારા મનને મારૂ છું.હંમેશા અહમ્ માં રાચતી ...Read More