મારી વ્હાલી માતૃભાષા

by Bakul in Gujarati Letter

મારી વ્હાલી માતૃભાષા... મારી ગુજરાતી ભાષા તને ચાહું છું. કેમ છે તું? હા અહીં ગુજરાત માં તો તું મજામાં જ હોય.. તને તો હું માં ના ખોળા માં જ બોલતા શીખ્યો છું. બહુ જ વાતોડિયો હતો. નાનો હતો ...Read More