Baani-Ek Shooter - 63 by Pravina Mahyavanshi in Gujarati Novel Episodes PDF

“બાની”- એક શૂટર - 63

by Pravina Mahyavanshi Matrubharti Verified in Gujarati Novel Episodes

બાની-એક શૂટરભાગ : ૬૩કેદારે લકી સામે લેપટોપ ખોલ્યું અને લાઈવ વિડિઓ દેખાડ્યા. અલગ અલગ લોકેશનનાં સાતેક જેટલા વિડિઓ દેખાઈ રહ્યાં હતાં...!!લકી ધ્યાનથી જોવા લાગ્યો."લકી.....!! ધ્યાનથી શું જોઈ રહ્યો છે. આગ લગાવી દીધી છે આગ...!! તારી ગુનાખોરીમાં આગ ચાપી છે. ...Read More