LOVE BYTES - 51 by Dakshesh Inamdar in Gujarati Horror Stories PDF

લવ બાઇટ્સ - પ્રકરણ-51

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Horror Stories

લવ બાઇટ્સપ્રકરણ-51 બીજા દિવસે સવારે સ્તુતિ વહેલી ઉઠીને તૈયાર થઇ ગઇ. સ્તવનને મળવાની ઉત્કંઠા હતી. કાલે ફોન પર વાત કર્યા પછી કંઇક અલગજ સંવેદના થઇ રહી હતી એ માંબાબાને પગે લાગીને માં ને કહીને ઓફીસ જવા માટે નીકળી ગઇ. ...Read More