Poems of the mind by મુકેશ રાઠોડ in Gujarati Poems PDF

મન ની કવિતાઓ

by મુકેશ રાઠોડ Matrubharti Verified in Gujarati Poems

મન ની કવિતાઓ_ મુકેશ રાઠોડ "મન".૧:-ઝળહળીએ.ચાલો આપણે કઈક કરીએ.માનવતા ને ફરી વરિયે,ના કોઈ ઉચ ના કોઈ નીચુંએકબીજા સૌ ઝળહળીએ.કારા,ગોરા, ભેદ રહેવાદો,હિન્દુ,મુસ્લિમ ,શીખ ,રહેવાદો,ચાલો ખાઈએ એકજ ફળિયે,એકબીજા સૌ ઝળહળીએ.જાત -પાતના ભેદ રહેવાદો,માનવધર્મ મોટો ,કહેવાદો,ભાઈ- ભાઈની જેમ મળીયેએકબીજા સૌ ઝળહળીએ._ મુકેશ ...Read More