શ્રાપિત કન્યા

by Real in Gujarati Horror Stories

આજે ગઢને કાંગરે કાંગરે તોરણ બંધાણા છે, ચોક માં રંગોની અને ધાનની રંગોળી રચાણી છે, ચારે બાજુ કેવડા અને અતર ફોરી રહ્યા છે, લોકો જાણે છે ઘડી ની રાહ જોતા હતા એ આવી પહોંચી છે, આજે કુંવરસા ની તમામ ...Read More