ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૭

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

પરીઓના દેશથી નીકળીને કાવ્યા ફરી વસ્ત્રાપુર આવી. કાવ્યા દ્રઢ વિશ્વાસ લઈને આવી હતી કે ગમે તે ભોગે વિરેન્દ્રસિંહની સગાઈ માયા સાથે કરવા દેવી નથી. એજ સમુદ્ર કિનારે આવીને બેઠી જ્યાં વિરેન્દ્રસિંહ અને માયા બેઠા હતા. ત્યાં બેસીને કાવ્યા વિચારવા ...Read More