Me and my realization - 42 by Darshita Babubhai Shah in Gujarati Poems PDF

હું અને મારા અહસાસ - 42

by Darshita Babubhai Shah Matrubharti Verified in Gujarati Poems

ફક્ત કહેવાથી વફા થઇ જાય છે?ચૂપ રહેવાથી જફા થઇ જાય છે? હીર રાઝા લૈલા મજનૂ હું ને તું,પ્રેમની વાતો કથા થઇ જાય છે. મોકળા આકાશમાં પંખી ઉડે,બાળકોની વારતા થઇ જાય છે. ************************************* ચાલો ઉજવીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે,નાટક ...Read More