દીક્ષા-પર્વ - ગગન ગિલ

by Dipak Raval in Gujarati Spiritual Stories

‘દીક્ષા-પર્વ’ ગગન ગિલ મેં એમની પાસેથી ઉપદેશ નહોતો લીધો, ન તો દીક્ષા. તેઓ મારી સંગાથે ચાલ્યા આવે છે, હું એમના સંગાથે. એ મારું રહસ્ય છે, મારા આંતરમનની વણઊકલી હલચલ. જ્યારે પણ હું કઈ કહેવા જતી, પિતા ટાળી દેતા. એ ...Read More