Ghazal Collection - 2 by Hardik Dangodara in Gujarati Poems PDF

ગઝલ સંગ્રહ - ભાગ-2

by Hardik Dangodara Matrubharti Verified in Gujarati Poems

6. ગઝલ - ડૂબવાનું હોય છેપછી જ ધીમે ધીમે હ્રદય સુધી પહોંચવાનું હોય છે,પ્રથમ તો બસ સ્મિતથી કામ ચલાવવાનું હોય છે.પછી એમાંથી ગમે તેમ કરીને ઉગરવાનું હોય છે,કોઈ પણ મુસીબત સામે એકલા લડવાનું હોય છે.અહેસાસ,વિશ્વાસ અને સહવાસ થવા લાગે ...Read More