Ghazal Collection book and story is written by Hardik Dangodara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ghazal Collection is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગઝલ સંગ્રહ - Novels
by Hardik Dangodara
in
Gujarati Poems
1.ગઝલ- નજર અંદાજખૂબ રડ્યો કરગળ્યો એની પાછળ પણ,પડખે નહી,શું લાગે જરા અમથું પણ કાને અથડાશે નહિ?વાત છે આ તો યુગ યુગાંતરથી ચાલતા પ્રેમની,શું લાગે જરા અમથો પણ નશો ચડશે નહિ?હાથ એનો પણ હતો મારા આંસુઓના કારણ પાછળ,શું લાગે જરા અમથો પણ પસ્તાવો થશે નહિ?આ ગામ આખું કરે છે ચર્ચા તારી ને મારી રોજ,શું લાગે જરા અમથું પણ ટોણું મારશે નહિ?જવા દે ને મતલબી વાતો અને મતલબી આ દુનિયા,'હાર્દ' તારા ન હોવાથી કોઈને ફરક પણ પડશે નહિ! -️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' _____________________________________________
1.ગઝલ- નજર અંદાજખૂબ રડ્યો કરગળ્યો એની પાછળ પણ,પડખે નહી,શું લાગે જરા અમથું પણ કાને અથડાશે નહિ?વાત છે આ તો યુગ યુગાંતરથી ચાલતા પ્રેમની,શું લાગે જરા અમથો પણ નશો ચડશે નહિ?હાથ એનો પણ હતો મારા આંસુઓના કારણ પાછળ,શું લાગે જરા ...Read Moreપણ પસ્તાવો થશે નહિ?આ ગામ આખું કરે છે ચર્ચા તારી ને મારી રોજ,શું લાગે જરા અમથું પણ ટોણું મારશે નહિ?જવા દે ને મતલબી વાતો અને મતલબી આ દુનિયા,'હાર્દ' તારા ન હોવાથી કોઈને ફરક પણ પડશે નહિ! -️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' _____________________________________________
6. ગઝલ - ડૂબવાનું હોય છેપછી જ ધીમે ધીમે હ્રદય સુધી પહોંચવાનું હોય છે,પ્રથમ તો બસ સ્મિતથી કામ ચલાવવાનું હોય છે.પછી એમાંથી ગમે તેમ કરીને ઉગરવાનું હોય છે,કોઈ પણ મુસીબત સામે એકલા લડવાનું હોય છે.અહેસાસ,વિશ્વાસ અને સહવાસ થવા લાગે ...Read Moreખુદનું ભૂલી એકબીજામાં ડૂબવાનું હોય છે.એક ગુલાબી સવાર અને નાજુક સ્પર્શ એનો જોઈએ,વર્ષો જૂની વાતોને વાગોળવા પછી મૌન તોડવાનું હોય છે.પીડા અને અવગણનાને બીજે તો ક્યાં ઠાલવી શકે 'હાર્દ',સાંત્વના આપવા દિલને એકલતામાં રડવાનું હોય છે!-️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' _________