Baadpan ni Vaato - 1 by Jaimini Brahmbhatt in Gujarati Children Stories PDF

બાળપણ ની વાતો - 1

by Jaimini Brahmbhatt in Gujarati Children Stories

(માનવ અને પશુ વચ્ચેના અદ્દભુત પ્રેમનુ નિરુપણ)આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો, પોતાના દેખાવથી આવતાંજતાંનું લક્ષ ખેંચી રહેતાં.જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી.ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા.પતરાનાં, પાટિયાનાં અને ગૂણિયાંનાં, એમ અનેકરંગી થીગડાં ...Read More