soul mate by kamalkava in Gujarati Short Stories PDF

આત્મસાથી

by kamalkava in Gujarati Short Stories

....આત્મસાથી....પ્રેમ ભરેલા વાદળ થઈને એકમેકમાં વરસી જઈએ..મેઘધનુષી રંગો લઈને પળેપળને ચીતરી દઈએ.."સસસ્ સસ્..." ઇન્સ્યુલિન ભરેલા ઇન્જેક્શનની નાની સોય ખૂંચતા જ પુરુષોત્તમ દાદાથી સિસકારો નીકળ્યો. એમને સહન કરવો પડતો કારણકે, ઇન્સ્યુલિન તો એમની જીવાદોરી હતી. અને હવે તો રતનબા સાથે ...Read More