લાગણીઓનું લોકડાઉન ફળ્યું

by Ravi bhatt Matrubharti Verified in Gujarati Short Stories

ગુજરાતી મીડિયા જગતમાં ટોચનું નામ ધરાવતા પરિતોષ પાઠકને કોરોના થયો. મહામારી શરૂ થયાની સાથે જ પરિતોષ આ મહામારીની ઝપેટમાં આવી ગયો. સાવચેતી માટે તે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. કોરોના પોઝિટિવ હોવાથી દરેકને પંદર દિવસ તો હોસ્પિટલમાં રહેવાનું નક્કી જ ...Read More