જલધિના પત્રો - 6 - રિસાયેલી નાનકીને પત્ર

by Dr.Sarita Matrubharti Verified in Gujarati Letter

મારી મીઠુંડી, મને ખબર છે કે તું મારાં આ પત્રની ભાષા ઉકેલવા સમથૅ નથી કે નથી તું મારી લાગણીઓને સમજવા જેટલી પરિપક્વ.છતાં, આજે તારા વિરહમાં વ્યાકુળ આ માતૃહ્દયને એની વાત તારા સુધી પહોંચાડવા કોઈ માધ્યમ મળ્યું નહીં. એટલે, ...Read More