જલધિના પત્રો - 10 - પ્રિય વિધ્યાર્થીનીને પત્ર

by Dr.Sarita Matrubharti Verified in Gujarati Letter

વ્હાલી વિધ્યાર્થીની હમણાં ઘણા સમયથી તને મળવાનું પણ નથી થતું કે, ફોન પર વાત કરવાનો પણ સમય મળતો નથી એટલે, આજે તારા સરનામાની શોધ આદરેલી અને સદ્ભાગ્યે મળી પણ ગયું. એટલે આ પત્ર લખવાનું મન થઈ આવ્યું. જ્યારથી શિક્ષણક્ષેત્રમાં ...Read More