જલધિના પત્રો - 13 - સજૅનહારને એક જીવંત સજૅનનો પત્ર

by Dr.Sarita Matrubharti Verified in Gujarati Letter

હે સર્જનહાર પ્રભુજી, વિધવિધતાથી રચેલી છે. હે સર્જનહાર ! તારી આ દુનિયા. તોય ખૂંચે છે આજ, જોઈ માનવને ફાની આ દુનિયા. હે સર્જનહાર પ્રભુજી! મારા એકમાત્ર આસ્થાના કેન્દ્ર. આ ટેક્નોલોજીના યુગમાં પણ, આજે તમને પત્ર લખવાની કોશિશ કરું છું. ...Read More