hu vaidehi bhatt part 19 book and story is written by krupa pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. hu vaidehi bhatt part 19 is also popular in Children Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 by krupa pandya in Gujarati Children Stories 194 Views Writen by krupa pandya Category Children Stories Read Full Story Download on Mobile Description " સર, જ્યારે હું સવારે અહીં જાજરૂ કરવા આવ્યો ત્યારે મેં પાણીમાં કંઈ તરતાં જોયું. એટલે હું નજીક ગયો જોવા તો જોયું કોઈની લાશ પાણીમાં તરી રહી છે.. પછી, મેં તરત પોલીસ સ્ટેશન ફોન કર્યો."ગોડબોલે સાક્ષી સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે તેના ટીમના કોન્સટેબલે ગોડબોલને લાશનું મોઢું જોવાનું કહ્યું લાશ ફૂલી ગઈ હતી. પણ મોઢું જોઈને ગોડબોલે ચમકી ગયો. કેમકે તેની પાસે જે બે છોકરીઓના ફોટા હતા. તેમાંથી એક છોકરીનો ચહેરો લાશ સાથે મળતો હતો. એક મિનીટ પણ બગાડ્યા વગર લાશને તરત જ પોર્સ્ટમોટમ માટે મોકલી દીધી હતી. તે લાશ રીનાની હતી......................................................................." રાજવી, વાશીની ખાડીમાંથી રીનાની લાશ મળી છે. Novels હું, વૈદેહી ભટ્ટ આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા જેને તે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. કોઈ... More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 by krupa pandya બાળપણ - ભાગ 2 by Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 by Mansi Desai Shastri કેન્સર - 21 by Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 by Ashish ભીમ અને બકાસુર by SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર by Rupesh Sutariya More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories