ek mobile books and stories free download online pdf in Gujarati

એક રાત્રે એક આત્મા

એક રાત્રે આત્મા આ એક એવી ઘટના હતી કે જેના કારણે એક ઘરની અંદર સાવ સુમસાન ફેલાઈ ગયો !

કેમ કે એ ઘટના પછી એક પત્નીએ પોતાના પતિ ને ગુમાવ્યો ,

એક દીકરાએ પોતાના પિતા ગુમાવ્યા,

હું આમાં માનતો નથી પરંતુ મેં સાંભળેલી એક હકીકત છે શું એ સાચું હશે તેની મને કોઈ જ ખબર નથી હા એવું તો જરૂર હું '' કહીશ એવું તો કોઈક અદ્રશ્ય શક્તિ છે ''

તે જગ્યાએ કે જે વારંવાર એ જ જગ્યાએ પાછી આવે છે અને એવું પણ સાંભળ્યું કે આત્મા જીવ લઈને જાય છે .

આ ઘટના 2001ની છે એક અદ્રશ્ય જગ્યા સમય રાત્રીના બાર વાગે વિડિય ટાઈમે કાળી ચૌદશનો દિવસ હતો.

રાત્રે સાવ અંધારું હતું અને ભુવા એક કુંડાળું કરી કાંઈક એ કરી રહ્યા હતા. અને આ દિવસોમાં કોઈ ઘરની બહાર નીકળતો નહોતો !! ત્યારે રાત્રે એક ઘટના બની કે જેના કારણે કુટુંબમાં માતમ છવાઇ ગયો એ જ્યારે વાત નિકળે છે ત્યારે તેના આંખોમાંથી આંસૂ નિકળી જાય છે કેમ કે એ જે વ્યક્તિ હતો , કે જેને પોતાના પિતા ને ખોયા બીજું કોઈ નહી તેમનો જીગરી મિત્ર હતો ઘટના કેવી બની કે


એક રાત્રે તેના પિતા રાત્રે મોડા આવી રહ્યા હતા એ સમયે ગામડાની માન્યતા પ્રમાણે ચોઘડીયુ ભજી ગયું કૂંડાળામાં પગ આવી ગયો હશે તેવી માન્યતા અને એક અદ્રશ્ય શક્તિ એમાં પ્રવેશી ગઈ પછી કે તેમનું વર્તન એવું થઇ ગયું એની કલ્પના શુદ્ધ તમે ના કરી શકો આ આ ઘટના બની તેના સાક્ષી સ્વરૂપે તેણે જ્યારે તેના દાદાને પૂછ્યું અને તેમની સાથે લગભગ ને ત્રણ કલાક સુધી એક જ ધાર્યું સાંભળ્યું તે બોલતા રહ્યા અને શબ્દો એટલા ધારદાર હતા કે

તે હકી બકો રહી ગયો મને નહોતું સમજાતું કે આ શું બન્યું હું એમાંથી ઊગરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કેમકે તેવો બંનેની ઉંમર ત્રણ વર્ષ હતી એમના દાદા ના શબ્દો પ્રમાણે એના પિતાને જન વર્ગયી હતો . અને તેમના શરીરમાં પ્રવેશ થયો પ્રેત આત્મા નું વર્ણન કરે કરે એની પ્રતીહુતી આવી હતી લગભગ તેનાથી ત્રણ ગણો મોટો સફેદ કલરનો કુરતો પહેલા અચાનક જોઈ જતા છે તે ખેલ શરૂ થઈ ગયો એક પ્રેત આત્મા નો અને એક ખેલ એવો ચાલ્યો કે પાંચ દિવસ સુધી તેમના ઘરમાં બધું તૂટવા લાગ્યું અને તેનું વર્તન માનવી જેવું રહ્યું નહોતું અને ત્યારે જોડવામાં આવ્યું ક્યારેક જાણવા મળ્યું તેમના શરીરમાં જન નો પ્રવેશ થઇ ગયો છે. કાઢવામાં ભુવા પણ અસમર્થતા અને ભુવા એટલું જ બોલ્યા જન જીવ લઈને જાય અને બન્યું પણ એવું જ કંઈક પુત્રને ગુમાવવા પડયા અને તેના પપ્પાએ જે એક્સપાયરી ડેટ વારી દવાથી તે બધી બધી દવા એકસાથે પી ગયા એ જ બીજા કોઇની નહીં ખેતરમાં છાંટવાની રાસાયણિક દવા હતી પછી તે સમય દવાખાને લઈ ગયા પણ બન્યું એવું કે તે સમયે સાધનો ન હતા એટલે તેમનું દેહાંત થઈ ગયું અને તે પરિવાર ઉપર આફતનું આકાશ તૂટી પડ્યું અને આખું ફળિયું સૂનમૂન થઈ ગયું ક્યાંય કોઈ અવાજ નહોતો કેમકે તે ઘર નો કમાવનાર જતો રહે પત્નિનો પતિ ગયો એક પિતાનો પુત્ર એક દીકરા ના પિતા એક દાદા ના પૌત્ર અને મારા માટે તો કહીએ ખાસ ભાઈ જેવા મિત્ર પપ્પા આ ઘટનામાંથી ઉભરતા તેમને પાંચ વર્ષ લાગ્યા અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા પરિસ્થિતિથી હું સારી રીતે વાકેફ છું આ ઘટના પછી લગભગ અમે 15 વર્ષ સુધી સાથે રહયા એ ક્યારેક ક્યારેક એકલતામાં રડી પણ લેતો. આ ઘટના પછી તેમનો પરિવાર પાંચ વર્ષ સુધી કોમામાં જતું એવું કહીએ તો પણ ચાલે કેમ કે એ ઘટનાથી તે પણ વાકેફ છે ઘરે તે પણ મારા દાદા પાસે બેસતો અને આ ઘટના વિષે પૂછતો પણ કાપી ઉડતા અને આ રીત ની ઘટના આત્મા એક જીવન પ્રેતાત્મા ખેતરમાં એક જીવન ઉજાળ્યું અને તેને એને ઉભરતા ઘણો સમય લાગ્યો પછી તેના મમ્મી એ નક્કી કર્યું તેને જણાવે છે કે મારા મિત્ર અને દસમા સુધી તમે સાથે જ હતા પણ દસમા ધોરણમાં તેને તેના માસી ત્યાં મોરબી મોકલી દેવામાં આવ્યા અને તેને નહોતું ગમતું હોસ્ટેલમાં જવું તેમ છતાં તે ગયો અને છેલ્લે આવતો રે પાછો સમયે તેણે સીધો મને જ પડ્યો કેમકે તે જ એનો અંગ કહીએ પછી મેં તેના ઘરે ગયો પછી તે અને તેના મમ્મી ને બધી વસ્તુ સમજાવી એમના મમ્મી કીધું કે તેના પિતાના ગુમાવ્યા બાદ તે તેને ઉભો કરવા માગું છું પરંતુ તમે છો એટલે તે માની ગયો છે અને પછી અમે બંને સાથે ભણ્યા તું ફાટા એવા પડ્યા તે બંને જુદાં પડી ગયાં બંને રસ્તો અલગ પકડી લીધો પડી તે પણ એક અલગ દિશા મા જતો રહ્યો ને તે પણ તેવો 3 વર્ષ એકબીજા થી અલગ થઈ ગયા પછી તે પાછો મોરબી જતો રહ્યો ને તે પણ અલગ 4 મહિના પેહલા તેના લગ્ન થયા પણ એક પિતા વિના ના સુના જ લગ્ન કેવી રીતે થયા તે તે સારી રીતે જાણું છું આજ નો દિવસ તે ખૂબ જ રોયો પણ મારી સાથે કેમ કે હું જ હતો જેણે તેનું બાળપણ જોયુ કેમ કે તે તેની જિંદગી નો હમસફર હતો .એટલે તે બધી જ વાત મને કહેતો બસ આવી જ રીતે તે દિવસ તે ખુબજ રોયો ને તેના લગ્ન થઈ ગયા તેની મમી એટલે મારા કાકી એ તેને બધી જ વસ્તુ આપી તેન જોઇ એ તે અને અત્યારે તે બધું ભુલાવી ને જીવન જીવે છે .

એક હતી પ્રેતાત્મા ની સ્ટોરી