OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Rasranj by Dr. Ranjan Joshi | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. રસરંજ - Novels
રસરંજ by Dr. Ranjan Joshi in Gujarati
Novels

રસરંજ - Novels

by Dr. Ranjan Joshi Matrubharti Verified in Gujarati Poems

(35)
  • 3.6k

  • 10.1k

  • 3

વાંચો મારી કલમે લખાયેલાં કેટલાંક રોચક કાવ્યો..૧. શાંતિસઘળાંયે કામકાજ મૂકીને નાથ હવે શાંતિને જગમાં આ સ્થાપો.વેર, ઝેર, દંભના બાળીને ચોપડા પંક્તિ એક પ્રેમ તણી આપો.સદાય સર્વકાળે છે માથે જ રહેતો એ જવાબદારીઓનો ભારોજીવનની નદી બે કાંઠે વહે છે એનો ...Read Moreન આવે જોને આરો.ખુલ્લા આકાશ સમી સર્જી ઘટમાળ એક બિંદુ તમ તેજ કેરું સ્થાપો,વેર, ઝેર, દંભના બાળીને ચોપડા પંક્તિ એક પ્રેમ તણી આપો.જગના આ બંધનો જૂઠાં ભાસે છે ક્ષણિક, ક્ષણિક મોક્ષ માર્ગ લાગે ઉજળોક્ષણમાં આ જીવને માયાઓ વળગે ને હરિ થઈ જાય કેવો ધૂંધળોસઘળાંયે 'રંજ'ને દૂર કરી આતમની પરમાતમ કેરી પ્રીત સ્થાપો.વેર, ઝેર, દંભના બાળીને ચોપડા પંક્તિ એક પ્રેમ તણી

Read Full Story
Download on Mobile

રસરંજ - 1

  • 396

  • 1k

વાંચો મારી કલમે લખાયેલાં કેટલાંક રોચક કાવ્યો..૧. શાંતિસઘળાંયે કામકાજ મૂકીને નાથ હવે શાંતિને જગમાં આ સ્થાપો.વેર, ઝેર, દંભના બાળીને ચોપડા પંક્તિ એક પ્રેમ તણી આપો.સદાય સર્વકાળે છે માથે જ રહેતો એ જવાબદારીઓનો ભારોજીવનની નદી બે કાંઠે વહે છે એનો ...Read Moreન આવે જોને આરો.ખુલ્લા આકાશ સમી સર્જી ઘટમાળ એક બિંદુ તમ તેજ કેરું સ્થાપો,વેર, ઝેર, દંભના બાળીને ચોપડા પંક્તિ એક પ્રેમ તણી આપો.જગના આ બંધનો જૂઠાં ભાસે છે ક્ષણિક, ક્ષણિક મોક્ષ માર્ગ લાગે ઉજળોક્ષણમાં આ જીવને માયાઓ વળગે ને હરિ થઈ જાય કેવો ધૂંધળોસઘળાંયે 'રંજ'ને દૂર કરી આતમની પરમાતમ કેરી પ્રીત સ્થાપો.વેર, ઝેર, દંભના બાળીને ચોપડા પંક્તિ એક પ્રેમ તણી

  • Read

રસરંજ - ૨

  • 366

  • 1.1k

૧. ભારતનો ઇતિહાસ અમર છે.દેશ કાજ બલિદાન અર્પતા દેશસેવકોની આ કબર છે.બાળ-બાળના મુખે ગવાતો ભારતનો ઈતિહાસ અમર છે.રામ - કૃષ્ણની યશગાથાઓ હર નર - નારીના મુખ પર છે.બાળ-બાળના મુખે ગવાતો ભારતનો ઈતિહાસ અમર છે.સૂર, નરસિંહ ને મીરાં કેરી ભક્તિ ...Read Moreસૌ ન્યોછાવર છે.બાળ-બાળના મુખે ગવાતો ભારતનો ઈતિહાસ અમર છે.ગાંધી, ભગતને સરદાર જેવા સપૂતોથી આઝાદ નગર છે.બાળ-બાળના મુખે ગવાતો ભારતનો ઈતિહાસ અમર છે.વેદોના વિજ્ઞાન અને ખગોળ - ભૂગોળથી જન સૌ સભર છે.બાળ-બાળના મુખે ગવાતો ભારતનો ઈતિહાસ અમર છે.૨. ક્યાં પ્રશ્ન છે?હર યુવા બેકાર એ ક્યાં પ્રશ્ન છે?હો દેશનેતા ન્યાલ એ ક્યાં પ્રશ્ન છે?જીવવાની જો મળે ખરી એક ક્ષણતો આપઘાતના વિચારનો ક્યાં

  • Read

રસરંજ - ૩

  • 342

  • 945

૧. મેઘથાય ખેડુની આંખે હર્ષાશ્રુની ધારઆજ વરસે જો મેઘ અપાર.વાદળ સમ કૂણી આ લાગણીઓ મન માંહીઉછળશે ખૂબ પારાવારઆજ વરસે જો મેઘ અપાર.ફરફર ને છાંટા ને કરા - ફોરા ના માંગુંહેલી લાવે એ મૂશળધારઆજ વરસે જો મેઘ અપાર.સઘળાંય 'રંજ' છોડી, ...Read Moreએમ પિયુ દોડીવરસાવે હેત અનરાધારઆજ વરસે જો મેઘ અપાર.૨. મૌનકેવળ મૌન જ સાધુ સાધોબીજું કંઈ ના માંગું સાધોજીભ ટળવળે કાયમ હૃદયેક્ષણમાં શિવને સાધ્યો સાધો.પરપોટા સમ ફૂટે વાણીશબ્દ થયા જો બાષ્પે પાણીજીવન'રંજ'થી દૂર થવા હરશબ્દે મૌનને સાધો સાધો.૩. विजयबहुमत से नर इन्द्र हुआलोकतंत्र का विजय हुआ।।आवास, अमृतम्, आयुष्मानजन-धन से जन हुआ धनवानभ्रष्टाचार तो खत्म हुआलोकतंत्र का विजय हुआ।।नोटबंदी और जी.ऐस.टी.आतंकियों की

  • Read

રસરંજ - ૪

  • 346

  • 981

૧. શ્વાસનો ખેલશ્વાસ સાથે મૃત્યુક્ષણોની રમત આદરી બેઠાસમયચક્રના ચોકઠામાં એવા અંદર પેઠા.સાવ નોખી, સાવ નકામી ફિલસૂફીની વાતોને કાને ધરી અમે સત્યનો સામનો કરવા બેઠા.રાવણમાં પણ આવી ગઇ હોત ઇશ્વરત્ત્વની છાંટજો એણે પણ ચાખ્યા હોત બોર શબરીના એઠા.માણસ જેવી જાતિ ...Read Moreમળશે નહીં દુનિયામાંજ્યાં જુઓ ત્યાં સ્નેહ, સંબંધનો તાગ મેળવવા બેઠા.થાય છતા જો જગની સામે બચાવપ્રયુક્તિ શોધેતે'દિ એના પગ સાથે મન પણ મંદિરમાં પેઠા.છતાં 'રંજ' છે છોડ્યો નહીં જેણે એકે ખોટો સિક્કોએના સત્ય, ઇમાનની વાતોને અમે સાચી સમજી બેઠા.ડૉ. રંજન જોષી૨. વંદનઆંગ્લ માતૃ દૈવ ભાષા શીખવી જેણે તેને વંદનગણિતને ગમ્મત વિગ્નાનને રમત બનાવ્યા તેને વંદન વંદનસમાજનો ઇતિહાસ શીખવ્યો તેને સદૈવ વંદન

  • Read

રસરંજ - ૫

  • 323

  • 882

૧. હારહારી ગયો સૈન્ય મારું મારી જ શતરંજમાંલાવ ચાલું ચાલ કોઈ સ્વજનના રંજમાંધબકારા હારી ગયો જિંદગીના જુગારમાંલાવ છેલ્લો શ્વાસ મૂકી જોઉં દાવમાંહે ઇશ જે આપ્યું તે સહર્ષ સ્વીકાર છેબસ સાથ જોઇએ તારો સ્વીકારના ટકાવમાં.ડો. રંજન જોષી૨. કૃષ્ણબેફિકર એવી આ ...Read Moreકોઇ વળગણ છે નહીંકૃષ્ણ તારી વાંસળીને કોઇ અડચણ છે નહીંસાવ અલ્લડ જોબનિયું ને સાવ અણઘડ છે તમાતારા પ્રેમના આકાશને હવે કોઇ બંધન છે નહીંવીજ મેઘ ગાજે ને અંબર વરસે આખી અવની પરતુજ સ્નેહ વર્ષાની મુને કોઇ જ અટકળ છે નહીંહું નથી મીરાં નથી રાધા કે નથી રુકિમણીતારા પ્રેમ કે ભકિત મહીં મારું કોઇ સગપણ છે નહીંતું મળે તો તને પામવાનો

  • Read

રસરંજ - ૬

  • 403

  • 1.5k

૧. ફકત ત્યારે જીવ શિવને મળતો રહે છેઅંગતની સંગતમાં બળતો રહે છેફકત ત્યારે જીવ શિવને મળતો રહે છે.કુકર્મનું હટાણું કર્યું રાત-દિન જે,ને પંચ કેરું નાણું ધર્યું નિજ કર જે,એ બોજ અંતવેળા કનડતો રહે છે,ફકત ત્યારે જીવ શિવને મળતો રહે ...Read Moreશ્વાસની રમતમાં અંતે સ્વયં જો હારે,લાખોનું બિલ ચૂકવતાં પણ વૈદ જો ના તારે,અંતે સઘળી કબૂલાતો કરતો રહે છે,ફકત ત્યારે જીવ શિવને મળતો રહે છે.પરની પીડાથી કાયમ પ્રસન્ન જે થાતો,ભ્રષ્ટતાને આચરીને પણ ના ફસાતો,રસ'રંજ'ને સતત જો પીતો રહે છે,ફકત ત્યારે જીવ શિવને મળતો રહે છે.ડો. રંજન જોષી૨. તું આવ નેસમયની સાથે સરી ફરી તું આવ ને!અઢળક યાદો ભરી મને તું આવ

  • Read

રસરંજ - ૭

  • 335

  • 802

૧. તારો સાથઓરતાં સઘળાં તારા સાથથી પૂરાં થાયઆમ જ આખું આયખું સુખે વીતી જાય.મેઘધનુષમાં છો ને રંગો ઓછાં થાયઆપણ જીવનમાં એ સૌ સાથે ઉભરાયએકમેકના સ્પર્શે સદા ઉજ્જવળ થવાયઆમ જ આખું આયખું સુખે વીતી જાય.દુનિયાભરની ખુશી મળે ત્યારે સાથેપ્રેમભર્યો એ ...Read Moreફેરવે તું જો માથેગળ્યાં મીઠાં સંસ્મણોથી શ્વાસો ભરાયઆમ જ આખું આયખું સુખે વીતી જાય.૨. ન કરતું સ્વયં ખુદ ઉપર આટલો જુલમ ન કર.વાત માની લે દિલની ઝાઝી શરમ ન કર.બ્રહ્માંડે છે અઢળક શમણાં ચારેકોર પ્રવર્તેતારી જોળી ભરાય ત્યારે તું અહમ ન કર.પ્રેમના પાક્કા પાયે છે સંબંધશિલા ઊભીપાયો ખસે, શિલા ધસે એવા કરમ ન કર.મુખ અર્પ્યું છે ઈશે તને તેજ બિંદુ

  • Read

રસરંજ - ૮

  • 336

  • 760

૧. માર્ચ મહિનો આવ્યોજીવનના કેટલાંક ટેક્સ ભરવામાં અટવાયોચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.સંબંધોનો કર્યો સરવાળો લાગણીઓની સાથસુખો સૌ ઉમેરતાં રહ્યા ને દુઃખો કર્યા બાદસરવૈયાના નફા-ખોટ જોઈ હું હરખાયોચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.મનના ખેતરમાં વાવ્યું પહેલાં પ્રેમ તણું બીજલાગણીઓનું ખાતર કીધું ...Read Moreજળથી જલણણી ટાણે મોલ જોઈ હું મનમાં મલકાયોચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.સ્નેહ, હૂંફના રંગો સાથે જીવન બનાવ્યું રંગીનહઠ, ઉદાસી, અભિમાનને કીધાં મેં ગમગીનશુભ રંગોની સંગે જોને ફાગણ પણ ફોરમાયોચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.ખાતાવહીને અંતે જોયાં કંઈક અનેરા આંકતારી સાથે હસતાં રમતાં થયા કેટલાં લાભઉપરવાળો ઓડિટ મૂકી માનવ થૈને મહાલ્યોચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.૨. દીકરી વ્હાલનો દરિયોઈશ્વરે સર્જી મને દીકરીઈશ્વરે સર્જી

  • Read

રસરંજ - ૯

  • 322

  • 905

૧. પ્યારું ભારત મારુંવિકાસકેડી ચાતરનારુંઆ છે પ્યારું ભારત મારું.સર્વધર્મ સમભાવયુક્ત જેદ્વેષ, ઘૃણાથી સદા મુક્ત જેસત્ય, અહિંસા ગર્વ અમારુંઆ છે પ્યારું ભારત મારું.હોય વડીલો ઘરના મોભીસમતા જ્યાં રગરગમાં શોભીદેવી-દેવનું સર્જન કરનારુંઆ છે પ્યારું ભારત મારું.૨. સ્નેહતંતુએક અદીઠો સ્નેહ તાંતણો એકમાત્ર ...Read Moreસેતુપુનઃ મળે તું કોઈ સ્વરૂપે એ જ જીવનનો હેતુહું જાણું છું નાશવંત છે આ શરીર, આ કાયાતોયે પાક્કી લાગી ગઈ છે મુજને તારી માયાશક્તિ મળે બ્રહ્મની કો'દિ પાછો લાવું તુજનેકાં સ્વયં બ્રહ્મ બનીને લાવું તુજ નિજ મુજનેકાચો પોચો જીવ હોત તો જાત એ શિવશરણેયાદો તારી ભૂલી જીવ આ હાર ન માને મરણેસંબંધો સૌ પોકળ લાગે, તારું સગપણ સાચુંતુજ વિરહનો 'રંજ'

  • Read

રસરંજ - ૧૦

  • 324

  • 841

રસરંજ - ૧૦૧. ચહેરોસમયના હર જખ્મોને સહેતો એ ચહેરોદુ:ખોમાં સતત સુખને શોધતો એ ચહેરો.હો વ્યથા ભીતરે તોય હસતો એ ચહેરોહર પળે લાગણીથી ધબકતો એ ચહેરો.હર ગમનો એક જ ઈલાજ છે એ ચહેરોહરેક સ્થિતિ માં સાથે રહેતો એ ચહેરો.હર શબ્દોની ...Read Moreકરતો એ ચહેરોમનોભાવોની માયા દર્શાવે એ ચહેરો.- ડૉ. રંજન જોષી૨. લીલા કૂંપળઅભિવ્યક્તિના આંગણે આ આજે શબ્દો આવ્યા છેજિહ્વા સંગે હૃદયને પણ તેઓ સાથે તેડી લાવ્યા છે.આજ મળે જો નયન બેઉના, માનું ઈશ્વર ફાવ્યા છે.શુષ્ક ધરા પર યુગો પછી જો લીલા કૂંપળ આવ્યા છે.વસંત આવી, ઊર્મિ લાવી, પ્રેમનો‌ ફાગણ ફાલ્યો છે.અમથો કૈં આ ભર‌ઉનાળે રાતો કેસૂડો મહાલ્યો છે.બે હૈયાના સ્પંદન સરખા

  • Read

રસરંજ - ૧૧

  • 76

  • 406

રસરંજ - ૧૧૧. સ્ત્રીસૌને લોક ડાઉન વેકેશન, મારે ક્યારે?હું ધબકતું રાખું ઘરને સ્ત્રી થઈ ત્યારે.દૂધ, શાકભાજી, કરિયાણું ના ખૂટે છેવાનગી કરી - કરીને રાતે કમર તૂટે છેસૌને હસતાં જોઈ અંતર ઠરતું જ્યારેહું ધબકતું રાખું ઘરને સ્ત્રી થઈ ત્યારેવડીલોની સૌ ...Read Moreમેળવવા ગૂગલ કરતીકામવાળીનું કામેય હમણાં જાતે કરતીમીઠો હાથ સાથીનો માથે ફરતો જ્યારેહું ધબકતું રાખું ઘરને સ્ત્રી થઈ ત્યારેપિયરીયાની ચિંતા મન માંહે હું કરતીસૌની નિરાશાને આશાઓમાં ફેરવતીઈશ પાસે યાચું 'રંજ' આ જાયે જ્યારેહું ધબકતું રાખું ઘરને સ્ત્રી થઈ ત્યારે.૨. આવ મને મળ આ પળજીવન મારું તાપ ને તડકો, સાથ તારો તે ઝાકળહૃદયાસને બિરાજનારા આવ મને મળ આ પળઅભિજ્ઞાન કર અંગુલિકાનું, એ

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Poems | Dr. Ranjan Joshi Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Dr. Ranjan Joshi

Dr. Ranjan Joshi Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.