Dream Story One Life One Dream by Rinku shah | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - Novels Novels ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - Novels by Rinku shah in Gujarati Novel Episodes (1.4k) 36.5k 50.4k 159 આ વાર્તા છે એક સામાન્ય પણ અસામાન્ય છોકરી ની જેના પલકો માં છે એક જ ડ્રીમ જેના હ્રદય માં છે પ્રેમ અને મહત્વકાંક્ષા.આ વાર્તા છે ત્રણ છોકરાઓ ના અલગ અલગ પ્રકાર ના પ્રેમ ની.પણ પલક ન સપના ની મંજીલ ...Read Moreરસ્તા માં છે અસંખ્ય અડચણો.શું તે પાર કરી પુરી કરી શકશે તેની ડ્રીમસ્ટોરીકોઇ નું ડ્રીમ તેનો પ્રેમ તો કોઇનું રૂપિયો તો કોઇ નું તેની મહત્વકાંક્ષઆને કોઇનું સાચી દોસ્તી .જાણવા વાંચવા તૈયાર રહોડ્રીમસ્ટોરીવન ડ્રીમ વન લાઇફએક ડ્રીમ કમ લવ સ્ટોરી..... ભાગ ૧ એન્ડ આ કોમ્પિટીશન ની વીનર છે મીસ પલક પ્લીઝ સ્ટેજ પ Read Full Story Download on Mobile Full Novel ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ ૧ (93) 2.4k 3.2k આ વાર્તા છે એક સામાન્ય પણ અસામાન્ય છોકરી ની જેના પલકો માં છે એક જ ડ્રીમ જેના હ્રદય માં છે પ્રેમ અને મહત્વકાંક્ષા.આ વાર્તા છે ત્રણ છોકરાઓ ના અલગ અલગ પ્રકાર ના પ્રેમ ની.પણ પલક ન સપના ની મંજીલ ...Read Moreરસ્તા માં છે અસંખ્ય અડચણો.શું તે પાર કરી પુરી કરી શકશે તેની ડ્રીમસ્ટોરીકોઇ નું ડ્રીમ તેનો પ્રેમ તો કોઇનું રૂપિયો તો કોઇ નું તેની મહત્વકાંક્ષઆને કોઇનું સાચી દોસ્તી .જાણવા વાંચવા તૈયાર રહોડ્રીમસ્ટોરીવન ડ્રીમ વન લાઇફએક ડ્રીમ કમ લવ સ્ટોરી..... ભાગ ૧ એન્ડ આ કોમ્પિટીશન ની વીનર છે મીસ પલક પ્લીઝ સ્ટેજ પર આવો અને આ ટ્રોફી સ્વીકારો . પલક સ્ટેજ તરફ Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ ૨ (60) 1.5k 1.5k ડ્રીમ સ્ટોરીવન લાઇફ વન ડ્રીમ ભાગ ૨સાંજે પલક ઘરે પહોંચે છે અને તે સીધી તેના રૂમમાં જતી રહે છે.તેની મમ્મી ચા અને નાસ્તો લઇને ત્યાં જાય છે. પલક મારી વ્હાલી દિકરી હજુ પણ નારાજ છે.ચલ તો મારી સાથે ...Read Moreને ચા નાસ્તો કર ને.તારું ફેવરેટ વડાપાવ છે. પલક થોડી ગુસ્સા માં અને થોડી દુખી છે. હજુ નારાજ છે મારાથી મારી દિકરી. ગૌરીબેન મમ્મી તારાથી નારાજ નથી અને થઇ પણ કેવીરીતે શકું બસ આ વાત ની ચર્ચા નિકળે છે ને દુખી થઇ જાઉં છું .આ તો સારું હતું કે ફોરમ નાસ્તો લાવી હતી. નહીંતર ઉપવાસ જ હોત. પલક ચલ હવે તો Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ ૩ (50) 1.4k 1.4k પલક અને નિવાન ગાર્ડન માં ફરી રહ્યા છે પલક ને ગાર્ડનીંગ નો ખુબ જ શોખ છે.તે માળી ની સાથે મળી ને ગાર્ડન નું ધ્યાન રાખે છે.એક મૌન બન્ને ની વચ્ચે છવાયેલુ છે પલક પોતાના અણગમા ને નકલી હાસ્ય થી ...Read Moreછે. તમે ખુબ જ સુંદર છો.મને અા લગ્ન મંજુર છે તમને કઇંક પુછવુ હોય તો પુછી શકો છો. નિવાન. મને થોડો સમય જોઇએ છે. અને જરૂર પડશે તો આપણે એક વાર બહાર મળીશુ હું પછી જ નિર્ણય લઇ શકીશ. પલક ઓહ શ્યોર પલક ટેક યોર ટાઇમ ટેક માય નંબર તમે બોલાવશો ત્યારે આ બંદો હાજર થઇ જશે. નિવાન પલક Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ - ૪ (28) 600 1.1k " મારે ' ડી.જે ડાન્સ એકેડેમી ' મા એડમીશન લેવું છે.મારે ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશન મા પાર્ટીસીપેટ કરવું છે. " પલક ની વાત સાંભળી ને ચોંકી જાય છે.તેને ખેંચી ને લઇ જાય છે." શું બોલે છે તું ભાન છે તને ...Read Moreઆનું પરિણામ શું આવશે તને ખ્યાલ છે? " ફોરમ" હા બધું વિચારી ને જ કર્યું છે .બાકી મારે કોઇ જવાબ આપવા ની જરૂર નથી .પુલકિત તમે મને એડમિશન ની પ્રોસેસ જણાવો ને મારે મારું ડાન્સીંગ સ્ટાર બનવા નું ડ્રિમ પુરું કરવું છે." પલક" પલક આ ફોર્મ છે તે ભરી લો ફીસ ભરી લો અને હા અ બહુ મોટી એકેડેમી છે Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 5 (31) 649 1.2k ડ્રીમ સ્ટોરીવન લાઇફ વન ડ્રીમ ભાગ 5પલક ના પપ્પા નારાજ થઇ ને જતા રહે છે.તેની મમ્મી પણ તેમની પાછળ પાછળ જાય છે.પલક રૂમ નું બારણું બંધ કરે છે અને નિવાન નો ફોન ઉપાડે છે." હેલો." પલક" હાય પલક .મારા ...Read Moreફોન ની રાહ જોતા હતા ને?" નિવાન" અમ્મ હા " પલક ખચકાય છે." પલક આપણે કાલે એજ કેફે મા મળી શકીયે ?" નિવાન" હા પણ તમે નક્કી શું કર્યું ? " પલક" કાલે મળીને જ વાત કરીએ અને હા પેલુ ફોર્મ લેતા આવજો.ઓ.કે તો મળીએ કાલે ૯ વાગે." નિવાન" ૯ વાગે બહુ વહેલું થશે.૧૦ વાગે મળી શકીયે ?"" ઓ.કે " Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 6 (49) 1.2k 1.4k ભાગ 6આજે પલક માટે મોટો દિવસ હતો સાથે સાથે ખુબ જ વિચિત્ર પણ એક તરફ સપના નાં ડગ પર માંડેલો પહેલો કદમ અને બીજી બાજુ લગ્નજીવન ની કેડી તરફ માંડેલો અનિચ્છનીય કદમ.એક બાજુ વર્ષો જુની દોસ્તી તુટવા નું દુખ ...Read Moreબીજીબાજુ નવી પ્યારી દોસ્તી ની શરૂઆત .પલક ને ખબર નથી પડી રહી કે તે હસે કે રડે.પલક ઘરે આવે છે.તેના ચહેરા પર કોઇ હાવભાવ નથી હોતા." શું થયું બેટા તબિયત તો સારી છે ને ? " ગૌરીબેન." હા મમ્મી બસ થાકી ગઇ છું ." એમ કહી ને પલક તેના રૂમમાં જતી રહે છે.સીધી રાત્રે જમવા બહાર આવે છે." મે Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 7 (41) 1.1k 1.4k " તું ?" પલક અને તે છોકરી એક સાથે." હાય જીયા આ પલક છે અમારી નવી સ્ટુડન્ટ અને પલક આ છે જીયા D.J's ની શાન અને અમારી લીડ ડાન્સર "આર્યન"આ તો એજ સવાર વાળી છે હે ભગવાન બચાવજે તેનાથી ...Read Moreધમકી આપી ને ગઇ હતી.મારી ના દે " પલક ને ડર લાગે છે." હાય પલક વેલકમ ટુ D.J's.લેટસ ફરગેટ ધેટ ફાઇટ ડરીશ નહીં " તે પલક સાથે હાથ મિલાવે છે.પલક ને રાહત થાય છે.જીયા ત્યાંથી જતી રહે છે." પલક તારે જીયા સાથે કોઇ ફાઇટ થયેલી છે?" આર્યનપલક સવારે સીડી પર થયેલી વાત જણાવે છે." માય ગોડ આટલું બધું થયા પછી Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 8 (42) 1.1k 1.5k " ઝેન ના દીમાગ મા શું ચાલી રહ્યું છે ? તેનું બેલેન્સ જાય તે વાત મારા માનવા માં નથી આવતી .શું તે મારી સાથે પરફોર્મ નથી કરવા માંગતો.તે સમજે છે શું પોતાની જાત ને મારાથી સારી તે કોઇ શોધી ...Read Moreશકે." જીયા ખુબ જ ગુસ્સા માં હોય છે.તેને ઝેન પર શંકા થાય છે.અહીં જીયા ની જેમ ડાન્સ એકેડેમી ના બીજા કોચીસ અને સ્ટુડન્ટ ને પણ આ વાત માનવા માં નથી આવતી." કમ ઓન યાર હું કઇ ભગવાન નથી માણસ છું મારું પણ બેલેન્સ જાય અને મારાથી પણ ભુલ થાય હવે આ બધું છોડો અને જીયા નું રીપ્લેસમેન્ટ શોધો.મે તેને કહી Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 9 (38) 1k 1.1k " પુલકીત " નીવાન અને પલક એકસાથે.પલક ને અને નીવાન ને આ રીતે એકસાથે જોઇને પુલકીત ને આધાત લાગે છે." પલક તું પુલકીત ને ઓળખે છે." નીવાન" અમ્મ હા એ મારી જ કોલેજ માં છે.મારા સીનીયર છે .એકાદ બે ...Read Moreતેમની જોડે થી નોટસ લીધેલી છે તેટલે ઓળખું છું તેમને." પલક જુઠુ કેમ બોલે છે તે પુલકીત સમજી નથી શકતો." ઓહ ઓ.કે મારે કેહવુ પડશે .વેરી નાઇસ બોય .તે અમારા જુના અને વફાદાર મેનેજર કાકા નો દિકરો છે.પણ પુલકીત મેનેજર કાકા કેમ ના આવ્યા." નીવાન" નીવાન સર વખાણ માટે થેંક યુ.પણ એક નજીક ના સગા સીરીયસ છે તો પપ્પા ને Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 10 (37) 1.1k 1.5k " ઓહ આ ગીફ્ટ પપ્પા ને ખબર પડશે તો ભયંકર ગુસ્સે થશે અને ફરીથી બધી એની એજ વાતો." પલક તેની મમ્મી ને બોલાવે છે." શું થયું પલક?" ગૌરીબેન." મમ્મી આ જો આ નીવાન એ મને શું ગીફ્ટ આપી."નીવાન ની ...Read Moreજોઇને ગૌરીબેન ચોંકે છે." હાય હાય આ તારા પપ્પા જોશે તો આખું ઘર માથે લેશે."તેટલાં માં મહાદેવભાઇ આવે છે." એ ગીફ્ટ માં એક સ્માર્ટફોન છે .મને ખબર છે.નીવાન એ મને પુછી ને જ તે ગીફ્ટ તને આપેલી છે." મહાદેવ ભાઇની વાત સાંભળી ને પલક અને ગૌરીબેન ને આશ્ચર્ય થાય છે." હા આશ્ચર્ય ના પામો .હવે મને શું વાંધો હોઇશકે .તું Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 11 (38) 1k 1.3k પલક ની સગાઇ ને અઠવાડિયા જેટલો સમય થઇ જાય છે.ઝેન અને પલક ની પ્રેક્ટિસ સરસ ચાલે છે.પલક તેના સોલો પરફોર્મન્સ ઉપર પણ ખુબ ધ્યાન આપી રહી છે.બધા કોચીસ તેની મહેનતથી ખુબ જ ખુશ હોય છે.અાજે સોમવાર છે ઝેન અને ...Read Moreના ડાન્સ નું મ્યુઝીક સાથે રિર્હસલ હોય છે.બધાં કોચીસ અને સ્ટુડન્ટ પણ ત્યાં ગોઠવાઇ જાય છે.પલક અને ઝેન ઇન્ડો વેસ્ટર્ન ડાન્સ કરવા ના હોય છે.પલક આજે ખુબ જ નર્વસ હોય છે.એક તો આટલા બધા લોકો ને જોઇને અને બીજું ઝેન સાથે પરફોર્મન્સ આપવાનું હોય છે તેના ટેન્શન માં હોય છે." હે ભગવાન શું હું સારું પરફોર્મન્સ આપી શકીશ ?નહીંતર આ Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 12 (43) 995 1.1k " બીજા દિવસે D.J's મા પુલકીત તેની કેબીન માં કામ કરી રહ્યો છે.ઝેન આવે છે.તે ત્યાં કોચીસ સાથે વાત કરી રહ્યો હોય છે.પુલકીત નું ધ્યાન તેની પર જાય છે.તેને પલક ની અને આર્યન વચ્ચે થયેલી વાત યાદ આવે છે ...Read Moreઝેન ની સાથે વાત કરવા નું નક્કી કરે છે.ઝેન પુલકીત નો સારો મિત્ર જેવો હોય છે.તેમની વચ્ચે સુમેળભર્યા સંબંધ હોય છે.પુલકીત ને વિશ્વાસ છે કે ઝેન તેની વાત નું માન રાખશે.તે ઝેન પાસે જાય છે" હાય ઝેન થોડી વાત કરવી હતી તારી સાથે."" હાય પુલકીત બ્રો કેમ છે તું ? બોલ શું વાત હતી.તે પલક અને આર્યન વચ્ચે થયેલી વાત Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 13 (42) 1.1k 1.6k જીયા દુખી હોય છે.તેની આંખો માં આંસુ હોય છે.તે ઝેન ને પ્રેમ કરતી હોય છે.પણ તે તેને ઇગ્નોર કરે છે.તેને ગુસ્સો આવી રહ્યો હોય છે.પુલકીત જીયા ને કામ સમજાવવા જાય છે ત્યાં તેનું ધ્યાન જાય છે કે તે રડી ...Read Moreછે.અને તે ઝેન ને જોઇ ને રડી રહી છે." શું થયું જીયા ?" પુલકીત" પુલકીત તમે જેને પ્રેમ કરો તે તમને ઇગ્નોર કરે તમારી સામે કોઇ બીજા ની નજીક જાય તો તમને દુખ થાય પણ તું સમજી નહી શકે કેમ કે તે કોઇ ને પ્રેમ નથી કર્યો તો તું મારી તકલીફ નહી સમજી શકે." જીયાપુલકીત તેને પાણી અને રૂમાલ આપે Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 14 (51) 1k 1.2k પલક નીવાન ના ઘરે ડીનર કરે છે.ત્યાં તેનાં મમ્મી પપ્પાં તેને લેવા આવે છે.જેમને જોઇ પલક ને રાહત થાય છે.અને તે તેમની સાથે ઘરે જતી રહે છે.તે વિચારે છે" શું હું આ સાચું કરી રહી છું ? નીવાન મારા ...Read Moreપતિ છે છતા પણ મને અડે તો મને ગમતું નથી તેમની કંપની માં હું અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું .જેમની સાથે એક મિનિટ પણ નથી વિતાવી શકતી તેમની સાથે આખી લાઇફ કઇ રીતે રહી શકીશ?શું મારે મારા સપના ની કિંમત આટલી ભારે ચુકવવી પડશે? તો હું પાછળ હટી જઉ અને તોડી દઉ આ સગાઇ? પપ્પા અને સમાજ મારું જીવવું મુશ્કેલ કરી Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 15 (41) 1k 1.1k પુલકીત ને આજે જ અહેસાસ થાય છે કે તેને પલક જોડે પ્રેમ થઇ ગયો છે.અને તે પલક ને આજે આ રીતે ઝેન સાથે જોઇ ને દુખી થાય છે.તે પોતાનું દુખ કોઇની સાથે વહેંચી ને હળવું કરવા માંગે છે.તેને કઇ ...Read Moreસુજતુ નથી તેના મન માં એક નામ આવે છે.તે તેને ફોન કરી ને કોફી શોપ માં બોલાવે છે.પુલકીત કોફી શોપ મા બેસી ને તેની રાહ જોવે છે.અને તે આવે છે પુલકીત ની સામે બેસે છે.પુલકીત તેના માટે કોફી મંગાવે છે." સોરી અને થેંક યુ જીયા આમ મારા એક વાર બોલાવવા પર આવવા માટે" પુલકીત" ઇટસ ઓ.કે તુ દુખી કેમ છે Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 16 (40) 976 1.1k જીયા એ પલક ને દુર કરવા નો પ્લાન બનાવી લીધો છે.તે પુલકીત ની કેબીન મા બેસીને કામ કરી રહી છે.તેણે એક પરફેક્ટ પ્લાન બનાવી લીધો છે.ઝેન કેબીન માં આવે છે." હેલો જીયા નાઇસ ટુ સી યુ આટલી સીન્સીયરલી કામ ...Read Moreજોઇ આઇએમ સો હેપી તે તો પુલકીત ને રજા આપી દીધી વાહ બોલો મેડમ શું કામ હતું ?" ઝેન"ઝેન બેસ .ઓડીશન ની તારીખ નજીક છે મારે તારું અપ્રુવલ જોઇએ છે એક કામ માટે હું વીચારુ છું કે આપણે આપણા પરફોર્મર ને સરપ્રાઇઝ આપીએ" જીયા" કેવી સરપ્રાઇઝ?" ઝેન" આપણે સિક્રેટલી તેમના પેરેન્ટ્સ કે તેમના સ્પાઉસ ને ઇન્વાઇટ કરીશું તેમના ઓડીશન માટેતેમનો Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 17 (35) 1k 1.3k મહાદેવભાઇ ઇન્વીટેશન કાર્ડ ખોલી ને વાંચે છે." ડીયર મહાદેવભાઇ અને ગૌરીબેનઅમને જણાવતા આનંદ થાય છે કે આપની સુપુત્રી પલક નું ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશન નાં ઓડીશન માટે સીલેકશન થયું છે.પલક ની બે મહીના ની સખત મહેનત રંગ લાવી છેતો તેના ...Read Moreકોમ્પીટીશન ના સોલો અને કપલ ડાન્સ ઓડીશન માં આપ સરપ્રાઇઝ હાજરી આપી તેનો આનંદ વધારજો.તો આપની પુત્રી ને સરપ્રાઇઝ આપવા અમે તમને આમંત્રિત કરીએ છીએ.લી.ડી.જે .ડાન્સ .એકેડેમી."આ ઇન્વીટેશન કાર્ડ વાંચી ને મહાદેવભાઇને ધક્કો લાગે છે.તે આ કાર્ડ ગૌરીબેન ને આપે છે તેમને પણ આ વાંચી ને આઘાત લાગે છે.તે વીચારે છે." હે ભગવાન મને કઇંક ખોટું થઇ રહ્યું છે તેની Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 18 (39) 987 1.2k પલક આજે ખુશ હોય છે.એક તો ઓડીશન નો દિવસ નજીક હોય છે અને બીજું ફોરમ ની દોસ્તી તેને પાછી મળી ગઇ.પણ તેના મન માં નાનકડી શંકા હોય છે.કે અચાનક કેમ તે પાછી આવી શું તેની પાછળ બીજું કોઇ કારણ ...Read Moreશકે ? પણ હાલ માં પલક તેના વીશે કઇ જ વીચારવા નથી માંગતી.સવારે પુલકીત ડી.જે ડાન્સ એકેડેમી માં વહેલો આવી જાય છે.તે કોઇપણ ના ધ્યાન માં આવ્યા વગર પલક ને મળવા માંગે છે અને સત્ય જાણવા માંગે છે.જીયા થી બચી ને રહે એમ કહેવા માંગે છે.પણ તે આટલા વહેલા જીયા ને જોઇને આશ્ચર્ય પામે છે.તે કોઇક ને મળે છે.તે થોડો Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 19 (37) 910 1.1k "તો બોલ સૌથી પહેલા કે પલકે નીવાન સાથે સગાઇ કેમ કરી?"મહાદેવભાઇ ના મોઢે પલક નું નામ સાંભળી પુલકીત ના કાન સરવા થાય છે.તેને આશ્ચર્ય થાય છે તે તેમની વાત સાંભળવા ની કોશિશ કરે છે." જણાવુ કાકા તમારો ડાન્સ પ્રત્યે ...Read Moreઅણગમો અને તમારા બન્ને વચ્ચે થયેલા વિવાદ આપણે જાણીએ છીએ." ફોરમ નીવાન ના જોવા આવવું થી લઇને નીવાન સાથે કેફેમા થયેલી વાત જણાવે છે." મતલબ તે નીવાન સાથે લગ્ન પ્રેમ કે પસંદગી ના કારણે નહી પણ આ કારણે કરે છે."ગૌરીબેન" હા " ફોરમતેની આ વાત થી ત્રણેય જણ ને ઝટકો લાગે છે.પુલકીત આગળ આ વાત સાંભળવા માંગતો હોય છે.પણ તેને Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 20 (39) 956 1.2k સામે હેંગર માં લટકી રહેલો ડ્રેસ જોઇ ને પુલકીત ને વધારે ગુસ્સો આવે છે.તે અેકદમ ટુંકો ડ્રેસ છે જીયા જાણતી હોય છે કે પલક આટલા ટુંકા કપડા કયારેય નહીં પહેરે એટલે તેણે આવો ડ્રેસ તેના માટે મોકલવા કહ્યું હોય ...Read Moreતે ડિઝાઇનર નો કોલર પકડે છે.ત્યાં ફોરમ બોલે છે." પુલકીત અમે ઝેન ને જણાવ્યું તે એવું કહે છે કે તેણે પલક માટે એક ડીસન્ટ ડ્રેસ કીધો હતો પણ હવે કશું થઇ શકે એમ નથી કેમ કે માત્ર પદંર મિનિટ બાકી છે તો .પલકે આજ કપડા પહેરવા પડશે .પણ પુલકીત પલક આવા કપડા નહીં પહેરી શકે પ્લીઝ હેલ્પ હર."" બોલ ડિઝાઇનર Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 21 (37) 892 1.1k " જણાવું આજે તને બધું જ જણાવું છું અને મારા મન નો ભાર હળવો કરવા માંગુ છું .મારા પપ્પા નું નામ મહાદેવભાઇ છે.અને મમ્મી નું ગૌરીબેન મારા પપ્પા ખુબ જ મોટા બીઝનેસમેન છે અને અમારા સમાજ ના મોભી છે.મને ...Read Moreજ પ્રેમ કરે છે.પણ થોડા જિદ્દી અને જુનવાણી વિચારો ના છે.તેમને મને ખુબ જ ભણાવવી છે પણ એક વસ્તુ થી તેમને નફરત છે.અને એનાથી મને ખુબ જ પ્રેમ એ છે ડાન્સ .મારું નાનપણ થી એક જ સપનુ છે એ છે ડાન્સ કરવા નું રોજ સવારે મને એક જ સપનુ આવે છે એ છે કે હું વર્લ્ડ ચેમ્પીયન બનુ છું .મારા Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 22 (37) 886 1.1k પલક બોલે છે." પણ હવે મારા લગ્ન થવાના છે નીવાન સાથે અને મારા થવાવાળા પતિ એ મને પરમીશન આપી છે"" કોણ પતિ ? કેવો પતિ ?આ સબંધ હું તોડુ છું .હવે કઇ પરમીશન કેવી પરમીશન?" મહાદેવભાઇ જોર થી હસે ...Read Moreહું આ સગાઇ નહીં તોડુ અને એના ડાન્સ થી મને કે મારા પરીવાર ને કોઇ પ્રોબ્લેમ નથી .અંકલ પ્લીઝ" નીવાન પોતાનો ગુસ્સો મન માં દબાવતા બોલે છે." નીવાન હું કોણ છું અોળખે છે મને? ના પણ હું તારા ભુતકાળ અને વર્તમાન જાણું છું અને ભવિષ્ય હું નક્કી કરીશ તારા પલક સાથે લગ્ન કરવા માંગે છે.એ પણ અને એ કારણ જ Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 23 (35) 822 1k ગૌરીબેન કઇ બોલે તે પહેલા પુલકીત આગળ આવે છે અને તાલી પાડે છે." વાહ અંકલ ગ્રેટ શું વાત છે પોતાની દિકરી સાથે આવી રમત રમી ને શું મળ્યુ તમને અને એ પણ કોની વાત માં આવી ને આ જીયા ...Read Moreશું જાણો છો તેના વીશે હું જણાવુ આજે તમને?તું પણ સાંભળ ઝેનજીયા જે દિવસ થી આવી નેતે જ દિવસ થી પલક માટે મન માં નફરત ધરાવે છે.તેનું કારણ પહેલા દિવસે થયેલો ઝગડો અને પડેલી થપ્પડ.પછી પલક નું અદભૂત ટેલેન્ટ ,ઝેન દ્રારા જીયા ને ઇજા પહોચવી પણ જીયા તેના માટે પણ પલક ને જ જવાબદાર માને છે.ઝેન નું પલક ને મેઇન Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 24 (41) 975 1.6k " પુલકીત શું તું મારી પલક સાથે લગ્ન કરીશ?" ગૌરીબેન" આ પ્રશ્ન હું તને તું અનીતા નો દિકરો ના હોત તો પણ પુછવા ની હતી.મે જોયું એકેડેમી માં તે જે રીતે પલક નો પક્ષ લીધો.તેની ચિંતા કરી.તારા ચહેરા પર ...Read Moreદેખાય છે કે તું પલક ને પ્રેમ કરે છે.એક સ્ત્રી ની નજર આ વાત જાણી ગઇ તે મહાદેવ નો ડર રાખ્યા વગર તેમને સત્ય જણાવ્યું .સાચું બોલ "ગૌરીબેન ના અચાનક આ પ્રસ્તાવ થી બધાં ચોંકે છે.પુલકીત કશું બોલી શકતો નથી." હા આંટી કરું છું હું પ્રેમ પલક ને પહેલા દિવસે જયારે કોલેજ મા સીડીઓ પરથી પડતા બચાવી હતી ને ત્યારથી Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 25 (40) 1k 1.7k કપડાં બદલી ને પલક અને પુલકીત ડી.જે ડાન્સ એકેડેમી માં જાય છે.અહીં ડી.જે મા ઝેન ટેન્શન માં હોય છે." જીયા એ જે પણ કર્યું એના માટે કયાક હું પણ જવાબદાર છું .તેને ઇગ્નોર કરી ,તેની જગ્યા કોઇ ને આપી ...Read Moreગુસ્સો તો આવે જ ને પણ હવે ના જીયા છે મારી પાસે ના પલક છે "તેટલાં માં કેબીન નો દરવાજો ખુલે છે.પલક અને પુલકીત અંદર આવે છે.પલક ના માથા માં સીંદુર અને ગળા માં મંગળસુત્ર જોઇ તેને આશ્ચર્ય થાય છે." હાય પલક આ બધું શું છે?તારા ડાન્સ નો ભાગ છે?બાય ધ વે મે વિચાર્યું કે તારા ફોર્મ મા હું તારા Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 26 (30) 889 1.3k પલક ફોન ઉપાડે છે." બોલ ઝેન હવે શું સંભળાવવા નું બાકી રહી ગયું ?"" સોરી પલક .સોરી કહેવા ફોન કર્યો હતો.આજે મારું વર્તન ખરાબ હતું .હું ટેન્શન માં હતો.જીયા ને લઇને પરેશાન હતો.પ્લીઝ માફ કરી દે મને .અને હા ...Read Moreઅને પુલકીત ને હાર્ટલી કોન્ગ્રેચ્યુલેશનસ.ચલ બાય"" થેંક યુ બાય" પલક ફોન મુકી ને પુલકીત ના રૂમમાં જાય છે ગભરાતા ." હાય તને ખબર છે અત્યારે ઝેન નો ફોન હતો એણે સોરી કીધું અને કોન્ગ્રેચ્યુલેશનસ પણ .એ કહે છે કે એ જીયા ના કારણે પરેશાન હતો."પુલકીત માત્ર હસે છે.તેટલા માં ફરીથી પલક ના ફોન ની રીંગ વાગે છે.આ વખતે ફોરમ હોય Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 27 (28) 948 1.5k તે વ્યક્તિ બીજું કોઇ નહીં પણ પુલકીત છે જે પલક ને આવી રીતે ઉપાડી ને લઇ જાય છે.તે તેને ટેરેસ પર લઇ જાય છે.ત્યાં ફુલો થી શણગારેલો હિંચકો હોય છે જેના પર પલક ને બેસાડે છે.તે ધીમે થી પલક ...Read Moreઆંખો પર થી પટ્ટી હટાવે છે. અને પલક ટેરેસ નો નજારો જોઇને અભીભુત થઇ જાય છે.તેની આંખો ખુશી થી ભીની હોય છે.તે પોતાના મોઢા પર થી પટ્ટી હટાવે છે.એક સુંદર ટેરેસ ગાર્ડન ફુલો થી મઢેલા ક્યારાઓ,હિંચકો,એક કાઉચ , બ્યુટીફુલ કેન્ડલસ અને દિવાલ પર લટકતી વેલો.જમીન પર ફુલો ની પાંદડી થી આઇ લવ યુ અને આઇ એમ સોરી લખેલુ છે.આવો અદભૂત Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 28 (28) 849 1.3k " હું ઇચ્છુ છું કે ગૌરીમમ્મી તમે અને પલક અમારી કોલેજ ની એકઝામ પતે ત્યાં સુધી મારો એક મિત્ર છે તે બે મહીના માટે વીદેશ ગયો છે તેના ઘરે રહેશોતેના ઘર ની ચાવી મારી પાસે છે મારે વાત થઇ ...Read Moreછે. અહીં રહેશે તો તેનું કે મારું ધ્યાન ભણવા માં નહી લાગે અને મે તારા માટે એક ટયુશન ટીચર પણ રાખ્યા છે.જે તને પરીક્ષા ની તૈયારી કરાવશે.અને આજ થી પરીક્ષા ના પતે ત્યાં સુધી ડાન્સ કે બીજું કશું જ નહીં ." પુલકીત પલક ની સામે પ્રેમ થી જોવે છે.જેને આ વાત નથી ગમી." પણ કેમ હું અહીં કેમ ના રહી Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 29 (29) 982 1.7k પલક ના સોલો પરફોર્મન્સ નો સમય આવી જાય છે.અને ફાઇનલી એ પળ આવે છે.જયારે તે ઇન્ટરનેશનલ સ્ટેજ પર પરફોર્મન્સ આપશે એ પણ પહેલી વાર નાનપણ થી જે સપનુ જોયુ હતું તે સાચું પડશે ફાઇવ ફોર થ્રી ટુ વન એકશન ...Read Moreસોંગ શરૂ થાય છે.જજીસ જે પલક નું પરફોર્મન્સ ઓડીશન માં જોઇ ચુકયા છે.તે તેના આ પરફોર્મન્સ માટે ખુબ જ એકસાઇટેડ છે.પણ આ શું ગીત તો શરૂ થઇ ગયું પણ પલક એક પુતળા ની માફક જ ઉભી છે.બધાં ને ટેન્શન થાય છે.જીયા હસે છે." જે કામ ડરાવવા થી થતું હોય તેના માટે બીજું કઇ જ કરવા ની જરૂર નથી .હવે પલક Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 30 (35) 876 1.3k પલક ખુશ છે.તે બન્ને સોલો અને કપલ ડાન્સ માં ફાઇનલમાં પહોંચી ગઇ છે.તેને ખુબ જ ખુશી છે.પલક પોતાના રૂમમાં જઇને આરામ કરે છે તે સવારે પુલકીત ને સરપ્રાઇઝ આપવા માંગે છે.સવારે વહેલી ઉઠી ને પલક સુંદર રીતે તૈયાર થાય ...Read Moreબેકરી માંથી કેક ખરીદે છે.ફલાવર્સ લે છે.અને પુલકીત ની હોટેલ માં જાય છે.તેના રૂમમાં જઇને તેને સરપ્રાઇઝ આપવા તે ધીમે પગલે તેના રૂમ તરફ આગળ વધે છે.તે ધીમે થી દરવાજો ખોલે છે અંદર નું દ્રશ્ય જોઇને તેને ઝટકો લાગે છે.માત્ર ટુવાલ મા વીંટળાયેલો પુલકીત અને જીયા એકબીજા ને હગ કરે છે.પુલકીત નો હાથ જીયા ના માથા પર છે.પલક ના આવતા Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 31 (36) 771 1.1k મહાદેવભાઇ અને દીલીપભાઇ યુ.એસ ની ધરતી પર પગ મુકે છે.પલક ની મુશ્કેલી ઓ પણ સાથે જ આવી છે કોઇ અન્ય સ્વરૂપે .મહાદેવભાઇ અને દીલીપભાઇ હોટેલ પર પહોંચે છે.તે ત્યા રહેલા તેમના એક મિત્ર ની આ કામ માં મદદ લે ...Read Moreજે એક રીર્ટાયર પોલીસ ઓફિસર છે.અહીં પુલકીત જીયા ના રૂમમાં આવે છે." હાય જીયા મને પેલી રેડ ફાઇલ જોઇએ છે." પુલકીત ગંભીર હોય છે." હાય પુલકીત .સોરી મારા કારણે જે કાલે થયું તેના માટે." પુલકીત તેને અટકાવે છે." મારે તે વીશે કોઇ ડીસ્કશન નથી કરવું મને ફાઇલ આપ એટલે હું જઉ."પલક ફાઇલ લેવા અંદર જાય છે.તેના જતા જ પુલકીત ફટાફટ Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 32 (31) 865 1.6k અમેરિકા ની ગુલાબી સવાર નો ઉગતો સુરજ અને સેવન સ્ટાર હોટેલ ના રોયલ સ્યુટ ની એક અધખુલ્લી બારી માંથી ઉગતા સુર્ય ની પહેલી કિરણ રોયલ સ્યુટ ના રોયલ બેડ પર વેલ જેમ વુક્ષ ને વીંટળાય તેમ મહાદેવભાઇ ને વીંટળાઇને ...Read Moreગૌરીબેન ના ચહેરા પર પડે છે.તેમની આંખો ખુલે છે.લગભગ પચાસ ની નજીક પહોંચેલા ગૌરીબેન મહાદેવભાઇ ના કુરતા પાયજામા માં સુંદર ,નમણા લાગે છે.તેમનું સુડોળ શરીર અને કોઇ પણ બ્યૂટી ટ્રીટમેન્ટ વગર પણ તેમના ચહેરા પર એક પણ કરચલી નથી . આજે તેમના ચહેરા પર એક અનોખી તાજગી છે.જાણે કેટલાય દિવસ ની અધુરી ઉંઘ પુરી થઇ ગઇ હોય.મહાદેવભાઇ પણ આંખો ખુલે Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 33 (24) 698 1.2k " શું થયું પુલકીત બેટા અમને ચિંતા થાય છે?" મહાદેવભાઇ" પલક નું કીડનેપ થઇ ગયું છે.મને ફોન આવ્યો હતો તેણે કીધું કે પલક ને તેમણે કીડનેપ કરેલી છે અને પોલિસ ને ઇન્ફોર્મ કર્યું તો તેની ડેડબોડી પણ આપણ ને ...Read Moreમલે."ત્યાં હાજર બધાં લોકો ને માથે આભ ફાટે છે.થોડીવાર બધાં સુનમુન થઇ જાય છે.શું કરવું શું નહીં કોઇને કશું જ સમજાતુ નથી શુન્યમન્સક થઇ ગયાં છે.વેદાંતભાઇ એટલે કે દીલીપભાઇ ના મિત્ર જે પોલીસ ઓફિસર છે.તે બોલે છે." મને માફ કરજો આ સ્થિતિ માં તમારી સાથે સવાલ જવાબ કરું છું પણ તો જ પલક ને શોધી શકીશું .મહાદેવભાઇ તમે ચિંતા ના Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 34 (25) 778 1.2k " આપણી સામે જે વાત આવી છે અલગ અલગ જગ્યાએથી તે કયાંક જોડાયેલી લાગે છે.પણ કઇંક ખુટે છે.અને હા પેલી કાર જેમા અનુરાધા નું કીડનેપ થયું હતું તે કાર નું લાસ્ટ લોકેશન ટ્રેસ થઇ ગયું છે.અને જલ્દી જ મારી ...Read Moreટીમ કોઇ સમાચાર આપશે." વેદાંતભાઇ કોફી નો ઘુંટ લેતા બોલે છે. " સર મારી એક રીકવેસ્ટ છે કે આ વાત અત્યારે આપણા ત્રણ વચ્ચે જ રહે .મને એવું લાગે છે કે કોઇ અંગત જ મોટું ષડયંત્ર રચી રહ્યું છે.હવે મને કોઇના પર વિશ્વાસ નથી કરવો." પુલકીત " યસ યંગમેન યુ આર રાઇટ આ જો આ મેપ છે જયાં તે કાર Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 35 (33) 792 1.5k હવે શું કરું ? પલક વિચારે છે.તેનું ધ્યાન સામે પડેલા સુપ પર જાય છે. " હં મશરૂમ એને ખબર છે મને એલર્જી છે અને હું નથી ખાતી તો પણ લાવ્યો .મને તેનાથી વોમીટ અને ચક્કર આવે છે.યસ પણ આજે ...Read Moreખાઇશ તેનાથી થોડો સમય મળી જશે પુલકીત આવી જશે." પલક ડરતા ડરતા તે સુપ મોઢામાં મુકે છે અને થોડીક જ મિનિટ માં તે ત્યાં જ વોમીટ કરે છે અને ચક્કર ખાઇ ને પડી જાય છે.આરાધના અને નીવાન ડરી જાય છે. " પલક શું થયું ?" તે લોકો તેને પાણી છાંટી ને ભાન માં લાવવા કોશીશ કરે છે.તે મશરૂમ ખાલી એટલું Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 36 (24) 687 1.4k "પલક અને ગૌરીબેન ઠીક છે.મહાદેવભાઇ શાંત થાઓ તમને પુરી વાત જણાવુ .તે માત્ર દવા ના ધેન હેઠળ સુતેલા છે." વેદાંતભાઇ મહાદેવભાઇ ના હાથ માંથી પુલકીત નો કોલર છોડાવે છે. " અને તમારે કોઇનો ખરા દીલ થી આભાર માનવો હોય ...Read Moreતે પુલકીત છે તેની હિંમત ,બુધ્ધિ અને સર્તકતા ના કારણે એક મોટું ષડયંત્ર નિષ્ફળ થયું ." " તમે શું બોલો છો મને કઇ જ ખબર નથી પડતી.અને ત્યાં કોણ છે પડદા પાછળ."મહાદેવભાઇ. " બધું જ જણાવુ પણ પહેલા આ પાણી પીવો અને બેસો .બહુ મોટા ષડયંત્ર મા ફસાઇ હતી તમારી દિકરી અગર અમે બે મિનિટ પણ મોડા પહોંચ્યા હોત તો Read ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 37 - અંતિમ ભાગ (43) 727 1.6k " જીયા ...પ્રેમ બે અક્ષર નો આ શબ્દ કઇપણ કરાવી શકે છે." વેદાંતભાઇ. " જીયા એક વાર ફરીથી તે દગો દીધો અને એ પણ આટલું મોટું ષડયંત્ર બોલ કેમ કર્યું ." મહાદેવભાઇ. " પલકે લગ્ન કરી લીધા મને થયું ...Read Moreબલા ટલી પણ અહીં આવી ને ઝેન તો પલક અને પુલકીત ને અલગ કરવા માં લાગી ગયો.મે એને રોકયો તો તે મને કહે છે કે હું આ બધું આપણા ભવિષ્ય માટે કરું છું .હું પણ મુર્ખ તેની વાતો માં આવી ગઇ અને મારું સર્વસ્વ તેને સોંપી દીધું એ પણ એક નહીં વારંવાર . પછી એક દીવસ મને ખબર પડે છે Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Rinku shah Follow