મુકામ - શોર્ટ ફિલ્મ

Gujarati   |   10m 06s   |   24.6k Views

એક સાથે ચાલતા, એક સાથે જીવતા બે મુસાફરો જ્યારે ઝિંદગીથી કંઇક અલગ જ ખ્વાહિશો રાખવા લાગે ત્યારે? શું થાય ત્યારે? ક્યારેય વિચાર્યું છે! એવી જ એક વાત છે મુકામ. એક સાથે ચાલતા મુસાફરોની અલગ અલગ મુકામ સુધી પહોંચવાની વાત. Directed by: Anuj Tank Story and Script by: Darshita Jani Cast: Dushyant Vyas, Neha Upadhyay Cinematography: Shubham-Yatin Art Direction: Ankit-Ajay Edited by: Dushyant Vyas Foley & Music & Song: Nayan Mistry Hair & Make-up: Honey (Urvi) Maru Poster Design: Kirtan Patel Created by: Airavat Production Produced by: #Matrubharti

×
મુકામ - શોર્ટ ફિલ્મ