શ્રી વિરલ દેસાઈ | સાહિત્ય સંધ્યા | કવિ સંમેલન | #gujarati #gujaratipoetry

Gujarati   |   04m 10s

😔 ઉદાસી છેટું રખાતી નથી 👥 ને સાથે જીવી શકાતું નથી 🌟 તમારી મેહફીલ નો જાદુ જુઓ 🚶‍♂️ ઉઠી તો જવું છે ઉઠાતું નથી 🎶 ગઝલ 🔄 એવું નથી શરૂ થી બેકાર જિંદગી છે 🤒 સાચું કહું તો હમણાં બીમાર જિંદગી છે 🌊 તે પ।ર જે રહે છે ને આ પાર માં છે રસ 🌈 આ પાર એવું લાગે એ પાર જિંદગી છે 🌍 દુનિયા ભલે ને સમજે દુનિયા ની પરવા કોને 🤔 તું તો સમજ કે તારે આધાર જિંદગી છે .................વિરલ દેસાઈ #સાહિત્યસંધ્યા #કવિસંમેલન #શ્રીવિરલદેસાઈ Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti

×
શ્રી વિરલ દેસાઈ | સાહિત્ય સંધ્યા | કવિ સંમેલન | #gujarati #gujaratipoetry