સાહિત્ય સંધ્યા | કવિ સંમેલન | શ્રી શૌનક જોશી | #poetrycollection | #sahitya |#gujaratikalakar

Gujarati   |   08m 56s

🌟 કે છે ઘણા ઘણું એ ખુદ ની બડાઈ માટે 🗣️ પાછા કહે કહું છું તારી ભલાઈ માટે 💤 સપના પ્રમાણે ક્યારે જીવી શકાશે બોલો 🛏️ નીંદર મૂકી છે ગીરવે મોંઘી રજાઈ માટે . 🍷 મોંઘી બધી મદિરા ખુશીયો માં પી રહ્યો છું 🍾 સસ્તી શરાબ રાખી તારી જુદાઈ માટે 😊 સુખ ની કિંમત બે પૈસા , દુઃખ ની કિંમત લ।ખો ⏳ ચૂકવી દેશે બધું વળતર થોડી ધીરજ રાખો. - શ્રી શૌનક જોશી Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti

×
સાહિત્ય સંધ્યા | કવિ સંમેલન | શ્રી શૌનક જોશી | #poetrycollection | #sahitya |#gujaratikalakar