સાહિત્ય સંધ્યા | કવિ સંમેલન | શ્રી કુણાલ શાહ | #gujaratiliterature | #gujaratipoem | #gujaratishyri

Gujarati   |   06m 03s

😠 જેટલી નફરત ભરી છે આપણા માં 😓 આ શિયાળે નાખી દઈએ તાપણાં માં 🤝 દોસ્ત તારી હાજરી થી એવું તો શું થાય છે 🔄 હું અને મારી દશા બન્ને સુધરતાં જાય છે 🤬 તું જેને ટેણીયો કહે છે આ દુકાન નો 💼 એના ખભે છે ભાર આખા ખાનદાન નું 😌 આ સાદગી એ આમ તો શણગાર છે અલગ 🚶‍♂️ સંસાર છોડનાર નું સંસાર છે અલગ Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti

×
સાહિત્ય સંધ્યા | કવિ સંમેલન | શ્રી કુણાલ શાહ | #gujaratiliterature | #gujaratipoem | #gujaratishyri