સાહિત્ય સંધ્યા | કવિ સંમેલન | શ્રી જુગલ દરજી | #gujaratipoem | #gujaratikavita

Gujarati   |   08m 17s

😌 તું નઝર ઉતારવાના ટુચકા શીખી જ લેજે 🖐️ હું ગઝલ નો હાથ પકડી ચાલતા શીખી ગયો છું. 🔪 કાટ હો કે છાપ મારા ભાગ માં 😔 આવશે સંતાપ મારા ભાગ માં 🙏 હું તને તારા થી માંગી નહિ શકું 💫 આવ આપો આપ મારા ભાગ માં . 😶 નતો ચેહરા વિશે ના કોઈ શૃંગાર ના પ્રશ્ન 🤔 અરીસો પૂછશે તમને અરીસા બહાર ના પ્રશ્નો 🤷 તમે સંબંધ ના છેડે મુક્યાં તકરાર ના પ્રશ્નો 🔍 હજુ મેં સાચવી રાખ્યા છે પેહલી વાર ના પ્રશ્નો .........................શ્રી જુગલ દરજી Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti

×
સાહિત્ય સંધ્યા | કવિ સંમેલન | શ્રી જુગલ દરજી | #gujaratipoem | #gujaratikavita